નીચેની આકૃતિમાં દર્શાવેલ પ્રવાહમાપક, જો 60Ω અવરોધ ધરાવતું હોય તો આ દરેક કિસ્સામાં કેટલો પ્રવાહ માપશે ?
Step by step video & image solution for નીચેની આકૃતિમાં દર્શાવેલ પ્રવાહમાપક, જો 60 Omega અવરોધ ધરાવતું હોય તો આ દરેક કિસ્સામાં કેટલો પ્રવાહ માપશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
- BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ (MOVING CHARGES AND MAGNETISM 4)EXERCISE - Example65videos
ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ (MOVING CHARGES AND MAGNETISM 4)
- BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો (RAY OPTICS AND OPTICAL INSTRUMENTS)EXERCISE - Example76videos
કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો (RAY OPTICS AND OPTICAL INSTRUMENTS)
- BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - ચુંબકત્વ અને દ્રવ્ય (MAGNETISM AND MATTER)EXERCISE - Example77videos
ચુંબકત્વ અને દ્રવ્ય (MAGNETISM AND MATTER)
Similar Questions
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, +Y દિશામાં લગાડેલા ચુંબકીય ક્ષેત્રમાં ઈલેક્ટ્રોન, +X દિશામાં ગતિ કરતા દાખલ થાય ત્યારે તેમના પર લાગતું લોરેન્ટઝ બળ, કઈ દિશામાં હશે ?
01:06View Solutionઅંતર્ગોળ અરીસાની નીચેની અડધી સપાટી પર અપરાવર્તક દ્રવ્યનું સ્તર લગાડવામાં આવે તો તેની અક્ષ પર અરીસાની સામે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પર શું અસર થાય ?
03:48View Solution800G જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે 30∘ કોણે એક નાનો ગાજિયો ચુંબક મૂકતા તે 0.016Nm જેટલું ટોર્ક અનુભવે છે તો આ ચુંબકની ચુંબકીય દ્વિ-ધ્રુવી ચાકમાત્રા (મેગ્નેટિક ડાઈપોલ મોમેન્ટ) કેટલી હશે ?
01:01View SolutionA 0A.C. શ્રેણી પરિપથમાં 8 Omega અવરોધ અને 6 Omega રિએકટન્સ હાજર હોય તો પરિપથનો ઈમ્પિડન્સ શોધો.
01:19View Solutionθ ખૂણે u જેટલા વેગથી પ્રક્ષિપ્ત પદાર્થ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ H1 છે અને (π2−θ) ખૂણે 'uવેગથીપ્રક્ષિપ્તપદાર્થેપ્રાપ્તકરેલમહત્તમઊંચાઈH_2 છે. જો બંને કિસ્સામાં પદાર્થની અવધિ R હોય, તો ........ .
02:46View Solutionજો વિધુતબલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 Omega હોય અને તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિધુતબલ્બ કેટલો વિધુતપ્રવાહ ખેંચશે ?
04:38View Solutionવિઘુતહીટરની કૉઈલનો અવરોધ 100 Omega છે. તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડતાં કેટલો વિધુતપ્રવાહ ખેંચે ?
02:31View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
01:56View Solutionધાતુના 1 m લંબાઈ ધરાવતા તારનો 20^(circ) તાપમાને અવરોધ 26 Omega છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય, તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી ? કોષ્ટક 12.2નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો.
01:53View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
03:05View Solutionએવો વિધુત-પરિપથ દોરો કે જેમાં દરેક 2 Vના ત્રણ કોષ એક 5 Omega નો અવરોધ, એક 8 Omega નો અવરોધ તથા 12 Omega નો અવરોધ તથા એક પ્લગકળ બધા શ્રેણીમાં જોડેલ હોય.
00:44View Solutionજયારે : 1Ω તથા 106Ω અવરોધો સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ નક્કી કરો.
01:35View Solution100Ωનો વિધુતબલ્બ, 50Ω અવરોધવાળું ટોસ્ટર અને 500Ω અવરોધવાળું વોટર ફિલ્ટર 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે. તે જ પ્રાપ્તિસ્થાન સાથે વિધુતઇસ્ત્રી જોડતાં તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે છે, તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે તથા તેમાંથી ક્રેટલો વિધ્રુતપ્રવાહ પસાર થતો હશે?
04:28View Solution4 Omega , 8 Omega , 12 Omega અને 24 Omega અવરોધ ધરાવતા ગૂંયળાઓને સંયોજિત કરતાં કેટલો: મહત્તમ અવરોધ મળે ?
05:27View Solution4 Omega , 8 Omega , 12 Omega અને 24 Omega અવરોધ ધરાવતા ગૂંયળાઓને સંયોજિત કરતાં કેટલો: ન્ય્નતમ અવરોધ મળે ?
01:51View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
03:28View Solution