Doubtnut Promotions Sticky

30 આંટાઓ અને 8cm ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર કોઈલને શિરોલંબ રીતે 1T ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે લટકાવેલ છે જેથી કોઇલના સમતલને દોરેલો લંબ, ક્ષેત્ર સાથે 60 નો ખૂણો બનાવે. હવે, આ કોઈલમાંથી 6A વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે તો કોઈલને ભ્રમણ કરતી અટકાવવા માટે તેના પર પ્રતિટોર્ક કેટલું લગાડવું પડશે તે શોધો.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for 30 આંટાઓ અને 8 cm ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર કોઈલને શિરોલંબ રીતે 1 T ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે લટકાવેલ છે જેથી કોઇલના સમતલને દોરેલો લંબ, ક્ષેત્ર સાથે 60^circ નો ખૂણો બનાવે. હવે, આ કોઈલમાંથી 6 A વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે તો કોઈલને ભ્રમણ કરતી અટકાવવા માટે તેના પર પ્રતિટોર્ક કેટલું લગાડવું પડશે તે શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions