2000 જેટલો અત્યંત નજીક વીંટાળેલા આંટાઓ તથા 1.6×104m2 જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલોનોઈડને તેના મધ્યકેન્દ્રમાંથી પસાર થતી શિરોલંબ અક્ષની આસપાસ, સમક્ષિતિજ સમતલમાં મુકતપણે ભ્રમણ કરી શકે તે રીતે લટકાવી તેના વાઈન્ડીંગમાંથી 4A વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. તો સોલેનોઈડની અક્ષ સાથે 30 ખૂણો બનાવતી દિશામાં 7.5×102T જેટલું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે સોલેનોઈડ પર લાગતુ પરિણામી ચુંબકીય બળ તથા ટોર્ક શોધો.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for 2000 જેટલો અત્યંત નજીક વીંટાળેલા આંટાઓ તથા 1.6 xx 10^-4 m^2 જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલોનોઈડને તેના મધ્યકેન્દ્રમાંથી પસાર થતી શિરોલંબ અક્ષની આસપાસ, સમક્ષિતિજ સમતલમાં મુકતપણે ભ્રમણ કરી શકે તે રીતે લટકાવી તેના વાઈન્ડીંગમાંથી 4 A વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. તો સોલેનોઈડની અક્ષ સાથે 30^circ ખૂણો બનાવતી દિશામાં 7.5 xx 10^-2 T જેટલું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે સોલેનોઈડ પર લાગતુ પરિણામી ચુંબકીય બળ તથા ટોર્ક શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions