Doubtnut Promotions Sticky

12cm જેટલી બાજુની લંબાઈ ધરાવતી તથા 4.5mΩ જેટલા અવરોધવાળી એક ચોરસ લૂપની બાજુઓ X અક્ષ અને Y અક્ષને સમાંતર છે. અત્રે +Z અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે જે -X દિશામાં 103Tcm1 ના દરથી અંતર સાથે વધે છે તથા 103Ts1 ના દરથી સમયની સાથે ઘટે છે. આ સંજોગોમાં લૂપને 8cms જેટલી અચળ ઝડપથી +X દિશામાં ગતિ આપવામાં આવે ત્યારે તેમાં મળતા પ્રેરિત વિદ્યુતપ્રવાહના મૂલ્ય અને દિશા નકકી કરો.

Video Solution
|
Answer

Step by step video & image solution for 12 cm જેટલી બાજુની લંબાઈ ધરાવતી તથા 4.5 mOmega જેટલા અવરોધવાળી એક ચોરસ લૂપની બાજુઓ X અક્ષ અને Y અક્ષને સમાંતર છે. અત્રે +Z અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે જે -X દિશામાં 10^-3 T cm^-1 ના દરથી અંતર સાથે વધે છે તથા 10^-3 Ts^-1 ના દરથી સમયની સાથે ઘટે છે. આ સંજોગોમાં લૂપને 8 cm/s જેટલી અચળ ઝડપથી +X દિશામાં ગતિ આપવામાં આવે ત્યારે તેમાં મળતા પ્રેરિત વિદ્યુતપ્રવાહના મૂલ્ય અને દિશા નકકી કરો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions