Doubtnut Promotions Sticky

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અધોદિશમાંના સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં બે સમાંતર અને લીસા સળિયાઓ પર, સળિયાઓને લંબરૂપે રાખેલ વાહક સળિયો PQ ધર્ષણરહિત ગતિ કરી શકે છે. બે સમાંતર સળિયાઓ સાથે સ્વીચ મારફતે એક ગેલ્વેનોમીટર જોડેલું છે. સળિયા PQ ની લંબાઈ 15cm છે. ચુંબકીય ક્ષેત્ર 0.5T છે. તથા રચાતા બંધ પરિપથનો અવરોધ 9mΩ છે. તો : આકૃતિમાંની કળ K ખુલ્લી હોય તથા સળિયો PQ જમણી તરફ 12cms ના વેગથી ગતિ કરે ત્યારે તેના બે છેડાઓ વચ્ચે મળતા પ્રેરિત emf માટે ધ્રુવીયતા અને મૂલ્ય નક્કી કરો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અધોદિશમાંના સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં બે સમાંતર અને લીસા સળિયાઓ પર, સળિયાઓને લંબરૂપે રાખેલ વાહક સળિયો PQ ધર્ષણરહિત ગતિ કરી શકે છે. બે સમાંતર સળિયાઓ સાથે સ્વીચ મારફતે એક ગેલ્વેનોમીટર જોડેલું છે. સળિયા PQ ની લંબાઈ 15 cm છે. ચુંબકીય ક્ષેત્ર 0.5 T છે. તથા રચાતા બંધ પરિપથનો અવરોધ 9 mOmega છે. તો : આકૃતિમાંની કળ K ખુલ્લી હોય તથા સળિયો PQ જમણી તરફ 12 cm/s ના વેગથી ગતિ કરે ત્યારે તેના બે છેડાઓ વચ્ચે મળતા પ્રેરિત emf માટે ધ્રુવીયતા અને મૂલ્ય નક્કી કરો.

Video Solution
|
Answer

Step by step video & image solution for આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અધોદિશમાંના સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં બે સમાંતર અને લીસા સળિયાઓ પર, સળિયાઓને લંબરૂપે રાખેલ વાહક સળિયો PQ ધર્ષણરહિત ગતિ કરી શકે છે. બે સમાંતર સળિયાઓ સાથે સ્વીચ મારફતે એક ગેલ્વેનોમીટર જોડેલું છે. સળિયા PQ ની લંબાઈ 15 cm છે. ચુંબકીય ક્ષેત્ર 0.5 T છે. તથા રચાતા બંધ પરિપથનો અવરોધ 9 mOmega છે. તો : આકૃતિમાંની કળ K ખુલ્લી હોય તથા સળિયો PQ જમણી તરફ 12 cm/s ના વેગથી ગતિ કરે ત્યારે તેના બે છેડાઓ વચ્ચે મળતા પ્રેરિત emf માટે ધ્રુવીયતા અને મૂલ્ય નક્કી કરો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions