એક LC પરિપથમાં 20mH ના પ્રવાહરહિત ઇન્ડકટરને 10mC નો પ્રારંભિક વિદ્યુતભાર ધરાવતા 50μF ના કેપેસીટર સાથે t=0 સમયે જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. આ પરિપથનો અવરોધ અવગણ્ય છે. : ક્યા ક્યા સમયે કુલ ઊર્જા માત્ર વિદ્યુત સ્થિતિઊર્જા સ્વરૂપે હશે ?
Step by step video & image solution for એક LC પરિપથમાં 20 mH ના પ્રવાહરહિત ઇન્ડકટરને 10 mC નો પ્રારંભિક વિદ્યુતભાર ધરાવતા 50 muF ના કેપેસીટર સાથે t = 0 સમયે જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. આ પરિપથનો અવરોધ અવગણ્ય છે. : ક્યા ક્યા સમયે કુલ ઊર્જા માત્ર વિદ્યુત સ્થિતિઊર્જા સ્વરૂપે હશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
Similar Questions
રૂધરફડૅના પરમાણુ મોડેલ અનુસાર પરમાણુમાં ઈલેક્ટ્રોન 10−15m ત્રિજ્યાવાળા ન્યુકિલયસની આસપાસ, 10−10m જેટલી કક્ષીય ત્રિજ્યાવાળી કક્ષામાં વર્તુળમય ગતિ કરે છે. જો સૌર મંડળમાં પરિમાણોના ગુણોત્તર પ્રમાણ, પરમાણુમાંના પરિમાણોના ગુણોત્તર પ્રમાણ જેટલા જ હોત તો પૃથ્વી, સૂર્યથી હાલના કરતા નજીક હોત કે દૂર હોત ? સૂર્યની ત્રિજ્યા 7×108m છે. તથા પૃથ્વીનું સૂર્યથી હાલનું અંતર (અથવા પૃથ્વીની હાલની કક્ષીય ત્રિજ્યા) 1.5×1011m છે.
01:25View Solution9×103kgm3 ઘનતા તથા 10−7m2 જેટલા આડછેદના ક્ષેત્રફળવાળા 1.5A જેટલા વિદ્યુતપ્રવાહનું વહન કરતા તાંબાના તારમાં મુક્ત ઇલેક્ટ્રોન્સની સરેરાશ ડ્રીફટ ઝડપ શોધો. તાંબાના દરેક પરમાણનું દળ 63.5u છે તથા તેની પાસે એક મુક્ત ઈલેક્ટ્રોન છે.
02:31View SolutionA: 3s-કક્ષક ગોળાકાર (ગોળ દડા) હોય છે. R: 3d_(z^2)-કક્ષક માત્ર એક જ કક્ષક છે જે ગોળાકાર છે.
01:56View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
03:05View Solutionએવો વિધુત-પરિપથ દોરો કે જેમાં દરેક 2 Vના ત્રણ કોષ એક 5 Omega નો અવરોધ, એક 8 Omega નો અવરોધ તથા 12 Omega નો અવરોધ તથા એક પ્લગકળ બધા શ્રેણીમાં જોડેલ હોય.
02:48View Solution100Ωનો વિધુતબલ્બ, 50Ω અવરોધવાળું ટોસ્ટર અને 500Ω અવરોધવાળું વોટર ફિલ્ટર 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે. તે જ પ્રાપ્તિસ્થાન સાથે વિધુતઇસ્ત્રી જોડતાં તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે છે, તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે તથા તેમાંથી ક્રેટલો વિધ્રુતપ્રવાહ પસાર થતો હશે?
00:41View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
04:28View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
03:25View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
05:27View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
01:51View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
03:28View Solution9 V ની બેટરીને અવરોધો 0.2 Omega , 0.3 Omega , 0.4 Omega , 0.5 Omega અને 12 Omega સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, તો 12 Omega ના અવરોધ માંથી વહેતો વિધુતપ્રવાહ કેટલો ?
02:52View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
02:28View Solution2 kW પાવર રેટિંગ ધરાવતું એક ઇલેક્ટ્રિક ઓવન 5 Aનું પ્રવાહ રેટિંગ ધરાવતા ઘરેલું વિધુત- પરિપથ (220 V)માં વાપરવામાં આવે છે. આ પરિપથમાં તમે કયાં પરિણામોની અપેક્ષા રાખો છો ? સમજાવો.
02:29View Solutionમાધ્યમનો વક્રીભવનાંક પ્રકાશની ઝડપ સાથે કેવી રીતે સંબંધિત છે ? કોઈ એક માધ્યમના બીજા માધ્યમને સાપેક્ષ વક્રીભવનાંકનો આ બંને માધ્યમોમાં પ્રકાશના વેગ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ તારવો.
03:09View Solutionએક વિદ્યુત-પરિપથમાં 40 W, 60 W અને 100 W રેટિંગના ત્રણ વીજળીના ગોળા અનુક્રમે A, B અને C એક વિદ્યુત સ્ત્રોત સાથે સમાંતરમાં જોડેલા છે. તો ..............
02:28View Solution