ઓરડામાં તાપમાને H2 વાયુ પર 12.75eV ઊર્જાવાળા ઇલેક્ટ્રોન્સના બીમનો મારો ચલાવવામાં આવે ત્યારે ઉત્સર્જાતા વિકિરણોની શક્ય તરંગલંબાઈઓ શોધો.
Step by step video & image solution for ઓરડામાં તાપમાને H_2 વાયુ પર 12.75 eV ઊર્જાવાળા ઇલેક્ટ્રોન્સના બીમનો મારો ચલાવવામાં આવે ત્યારે ઉત્સર્જાતા વિકિરણોની શક્ય તરંગલંબાઈઓ શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
લોખંડના એક ન્યુક્લિયસનું દળ 55.85u છે. (જ્યાં 1u=1aμ=1.66×10−27kg) જો લોખંડ માટે પરમાણુદળાંક 56 હોય તો તેના માટે ન્યુક્લિયર ઘનતા શોધો.
View Solution220V સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100W નું રેટીંગ ધરાવે છે.
(a) સ્ત્રોતના બલ્બનો અવરોધ
(b) વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય
(c) બલ્બમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય શોધો.
View SolutionDivide: 12.75 by 10 (ii) 127.5 by 100
View SolutionIn photons of energy 12.75 eV are passing through hydrogen gas in ground state then no. of lines in emission spectrum will be
View SolutionA 12.75 eV electron beam is used to excite a gaseous hydrogen atom at room temperature. Determine the wavelengths and the corresponding series of the lines emitted.
View SolutionTo which orbit the electron in ground state in the hydrogen atom will jump after absorbing 12.75 eV energy.
View SolutionThe highest excited state that an unexcited hydrogen atom can reach when they are bombarded with 12.75 eV of energy is :
View Solution12.75 eV ऊर्जा के फोटॉन का हाइड्रोजन के परमाणु द्वारा निम्न ऊर्जा स्तर में पूर्णतः अवशोषण किया जाता है तो उत्तेजित स्तर की मुख्य क्वांटम संख्या का मान होगा:
View SolutionThe atom of hydrogen absorbs 12.75 eV of energy in ground state. Then what will be the change in orbital angular momentum of the electron in it.
View SolutionTo which orbit the electron in ground state in the hydrogen atom will jump after absorbing 12.75 eV energy.
View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
View Solution400 Wનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેક્રિજિરેટર 8 ક્લાક/દિવસ ચલાવવામાં આવે છે. ₹ 3 પ્રતિ kW hનાં લેખે 30 દિવસ ચલાવવા માટેની ઊર્જા માટે કેટલો ખર્ચ થાય ?
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionજ્યારે અજ્ઞાત અવરોધના છેડા વચ્ચે 12 Vની બેટરી જોડવામાં આવે ત્યારે પરિપથમાં 2.5 mAનો પ્રવાહ વહે છે, તો અવરોધકનો અવરોધ શોધો.
View Solutionકોઈ ચુંબકીય હોકાયંત્રને વિદ્યુતપ્રવાહધારિત વાહક તાર પાસે મૂકતાં તે કોણાવર્તન દર્શાવે છે. વાહક તારમાંથી વહેતા વિદ્યુતપ્રવાહને વધારવામાં, આવે તો હોકાયંત્રની સોયના કોણાવર્તન પર શી અસર થશે ? તમારા ઉત્તરનું યોગ્ય કારણ આપી તરફેણ કરો.
View Solution