1 u ને સમતુલ્ય ઊર્જા, જૂલમાં અને Mev માં શોધો. જો એક પ્રોટોન અને એક ન્યુટ્રોનના મુક્ત અવસ્થામાં દળ અનુક્રમે 1.00727u તથા 1.00866u હોય તથા 168O ન્યુક્લિયસનું સ્થાયી અવસ્થામાં દળ 15.99053u હોય તો તેની દળ ક્ષતિ MeVC2 માં શોધો. (1u=1.6605×10−27kg) તથા c=2.9979×108ms.
Step by step video & image solution for 1 u ને સમતુલ્ય ઊર્જા, જૂલમાં અને Mev માં શોધો. જો એક પ્રોટોન અને એક ન્યુટ્રોનના મુક્ત અવસ્થામાં દળ અનુક્રમે 1.00727 u તથા 1.00866 u હોય તથા "_8^16O ન્યુક્લિયસનું સ્થાયી અવસ્થામાં દળ 15.99053 u હોય તો તેની દળ ક્ષતિ MeV/C^2 માં શોધો. (1 u = 1.6605 xx 10^-27 kg) તથા c = 2.9979 xx 10^8 m/s. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
આપણી સાપેક્ષે, ગેલેક્સી (તારામંડળ અથવા આકાશગંગા) કેટલી ઝડપથી ગતિ કરે તો તેમાંથી 589.0nm તરંગલંબાઈ સાથે ઉત્સર્જાતા સોડિયમ પ્રકાશની તરંગલંબાઈ, પૃથ્વી પરથી માપતી વખતે 589.6nmબને ?
View Solutionરૂધરફડૅના પરમાણુ મોડેલ અનુસાર પરમાણુમાં ઈલેક્ટ્રોન 10−15m ત્રિજ્યાવાળા ન્યુકિલયસની આસપાસ, 10−10m જેટલી કક્ષીય ત્રિજ્યાવાળી કક્ષામાં વર્તુળમય ગતિ કરે છે. જો સૌર મંડળમાં પરિમાણોના ગુણોત્તર પ્રમાણ, પરમાણુમાંના પરિમાણોના ગુણોત્તર પ્રમાણ જેટલા જ હોત તો પૃથ્વી, સૂર્યથી હાલના કરતા નજીક હોત કે દૂર હોત ? સૂર્યની ત્રિજ્યા 7×108m છે. તથા પૃથ્વીનું સૂર્યથી હાલનું અંતર (અથવા પૃથ્વીની હાલની કક્ષીય ત્રિજ્યા) 1.5×1011m છે.
View SolutionWhat would be the energy required to dissociate completely 1 g of Ca-40 into its constituent, particles? Given: Mass of proton =1.00866 am u , Mass of neutron =1.00866 am u , Mass of Ca-40 =39.97454 am u , (Take 1 am u =931 MeV ).
View SolutionCalculate the energy released by fission of 1 g of .23592U, assuming that an energy of 200 MeV is released by fission of each atom of .235U. (Avogardo constant is =6.023×1026kgmol−1)
View SolutionWhat would be the energy required to dissociate completely 1 g of Ca-40 into its constituent, particles? Given: Mass of proton =1.00866 am u , Mass of neutron =1.00866 am u , Mass of Ca-40 =39.97454 am u , (Take 1 am u =931 MeV ).
View SolutionExplain the binding energy of the nucleus by the example of. [m = 15.99053 u] Or A atomic mass unit (u) Equivalent energy first Joule And then MeV Search in To the detriment of MeV//C^(2) Display in
View SolutionA 0A.C. શ્રેણી પરિપથમાં 8 Omega અવરોધ અને 6 Omega રિએકટન્સ હાજર હોય તો પરિપથનો ઈમ્પિડન્સ શોધો.
View SolutionS = A(1 - e^-Bxt), જ્યાં s ઝડપ અને x સ્થાનાંતર હોય, તો B નો એકમ ........ .
View SolutionAn object is thrown upwards at a speed equal to u and this object when passing through points A, B and C u/2 , u/3 And u/4 If so (AB)/(BC) શોધો.
View SolutionFe^(54), Fe^(55) અને Fe^(57) સમઘટકોના પ્રમાણ 5%, 90% and 5% છે, તો Feનું પરમાણિવય દળ = .....
View Solutionએવો વિધુત-પરિપથ દોરો કે જેમાં દરેક 2 Vના ત્રણ કોષ એક 5 Omega નો અવરોધ, એક 8 Omega નો અવરોધ તથા 12 Omega નો અવરોધ તથા એક પ્લગકળ બધા શ્રેણીમાં જોડેલ હોય.
View Solutionપ્રશ્ન 1નો પરિપથ ફરી દોરો કે જેના અવરોધોમાંથી પસાર થતા વિદુતપ્રવાહને માપવા માટે એમીટર તથા 12Ωના અવરોધના છેડા વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે એક વોલ્ટમીટર લગાડેલ હોય. એમીટર અને વોલ્ટમીટરનાં અવલોકનો શું હશે ?
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View Solutionટૉર્ચ, સર્ચલાઈટ તથા વાહનોની હેડલાઈટમાં બલ્બ ક્યાં લગાડેલ હોય છે ?
View SolutionI લંબાઈના અને A જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક નળાકાર સુવાહકનો અવરોધ R છે. 2l લંબાઈના અને તે જ દ્રવ્યના બનેલા એક બીજા વાહક તારનો અવરોધ R હોય, તો આડછેદનું ક્ષેત્રફળ……
View Solutionજો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.
View Solution