નિયોનના ત્રણ સ્થાયી સમસ્થાનિકો 2010Ne, 2110Ne અને 2210Ne ના પ્રમાણ અનુક્રમે 90.51%, 0.27% તથા 9.22% હોય તથા તેમના એક પરમાણુના દળ અનુક્રમે 19.99u, 20.99u, 21.99u હોય તો કુદરતમાં મળી આવતા નિયોનના આપેલા જથ્થામાં તેના એક પરમાણુનું દળ, સમસ્થાનિકોની ભારિત સરેરાશ પરથી શોધો.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for નિયોનના ત્રણ સ્થાયી સમસ્થાનિકો "_10^20Ne, "_10^21Ne અને "_10^22Ne ના પ્રમાણ અનુક્રમે 90.51%, 0.27% તથા 9.22% હોય તથા તેમના એક પરમાણુના દળ અનુક્રમે 19.99 u, 20.99 u, 21.99 u હોય તો કુદરતમાં મળી આવતા નિયોનના આપેલા જથ્થામાં તેના એક પરમાણુનું દળ, સમસ્થાનિકોની ભારિત સરેરાશ પરથી શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions