સજીવના શરીરમાં રહેલા કાર્બનના આઈસોટોપ 146C ના 1g દળમાંથી પ્રતિ મિનિટે 15 વિભંજનનો થતા હોય છે. આ સજીવનું મરણ થાય એ પછી આ વિભંજનનો દર ઘટતો જાય છે. સિંધ પ્રદેશની ખીણોમાં વસવાટ કરતી મોહેં-જો-દડો સંસ્કૃતિના નમૂનાના 146C ના 1g દળમાંથી પ્રતિ મિનિટે 9 વિભંજનનો થતા હોય તો આ સંસ્કૃતિ આશરે કેટલા વર્ષ જુની હશે તેનો અંદાજ મેળવો. (આ રીતે સમયનો અંદાજ મેળવવો એ પુરાતત્વશાસ્ત્રમાં ઉપયોગમાં લેવાતી "carbon dating" પ્રક્રિયાનો સિદ્ધાંત છે. (146C નો અર્ધજીવનકાળ 5730 વર્ષ છે.)

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for સજીવના શરીરમાં રહેલા કાર્બનના આઈસોટોપ "_6^14 C ના 1 g દળમાંથી પ્રતિ મિનિટે 15 વિભંજનનો થતા હોય છે. આ સજીવનું મરણ થાય એ પછી આ વિભંજનનો દર ઘટતો જાય છે. સિંધ પ્રદેશની ખીણોમાં વસવાટ કરતી મોહેં-જો-દડો સંસ્કૃતિના નમૂનાના "_6^14C ના 1 g દળમાંથી પ્રતિ મિનિટે 9 વિભંજનનો થતા હોય તો આ સંસ્કૃતિ આશરે કેટલા વર્ષ જુની હશે તેનો અંદાજ મેળવો. (આ રીતે સમયનો અંદાજ મેળવવો એ પુરાતત્વશાસ્ત્રમાં ઉપયોગમાં લેવાતી "carbon dating" પ્રક્રિયાનો સિદ્ધાંત છે. ("_6^14C નો અર્ધજીવનકાળ 5730 વર્ષ છે.) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions