15m/s ના વેગથી ગતિ કરતાં 200 g દળના દડાને એક બેટ્સમેન ફટકો મારે છે. આમ થતાં દડો પોતાની મૂળ દિશાની વિરુદ્ધ દિશામાં 30m/s ના વેગથી ગતિ કરવા લાગે છે. જો બેટ વડે લાગતું બળ 450 N હોય, તો બેટ અને દડાનો સંપર્કસમય શોધો.
Step by step video & image solution for 15 m//s ના વેગથી ગતિ કરતાં 200 g દળના દડાને એક બેટ્સમેન ફટકો મારે છે. આમ થતાં દડો પોતાની મૂળ દિશાની વિરુદ્ધ દિશામાં 30 m//s ના વેગથી ગતિ કરવા લાગે છે. જો બેટ વડે લાગતું બળ 450 N હોય, તો બેટ અને દડાનો સંપર્કસમય શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- કણોના તંત્રનું ગતિવિજ્ઞાન અને દ્રઢ પદાર્થBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - કણોના તંત્રનું ગતિવિજ્ઞાન અને દ્રઢ પદાર્થEXERCISE - Exercise
302 Videos
- કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.1 સુરેખ પથ પર ગતિBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.1 સુરેખ પથ પર ગતિEXERCISE - Exercise
231 Videos
Similar Questions
10 kg અને 4 kg દળના બે બ્લોક એકબીજા સાથે અવગણ્યમાન દળ ધરાવતી સ્પ્રિંગ વડે જોડાયેલા છે અને તેમને ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર મૂકેલા છે. ભારે બ્લોકને બળનો આઘાત લગાડતાં તે હલકા બ્લોકની દિશામાં 14m/s વેગથી ગતિ કરે છે, તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધો.
View Solutionએક કણ બિંદુ A થી B પર જાય છે. તેનું સ્થાનાંતર x અને કરેલી મુસાફરી y છે, તો xy = .......
View SolutionThe velocity of a particle at the point of origin vec v = 3 hati + 4hatj m s^-1 And acceleration a = -6 hati - 8hatj ms ^ -2 છે, તો તેની ગતિ દરમ્યાન તેના સ્થાનના x યામનું મહત્તમ મૂલ્ય શોધો.
View Solutionθ ખૂણે u જેટલા વેગથી પ્રક્ષિપ્ત પદાર્થ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ H1 છે અને (π2−θ) ખૂણે 'uવેગથીપ્રક્ષિપ્તપદાર્થેપ્રાપ્તકરેલમહત્તમઊંચાઈH_2 છે. જો બંને કિસ્સામાં પદાર્થની અવધિ R હોય, તો ........ .
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
View Solutionએક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ સફેદ પડદા પર ઝીલે છે. તે મીણબત્તી, લેન્સ અને પડદાના સ્થાન નીચે મુજબ નોંધે છે : મીણબત્તીનું સ્થાન = 12.0 cm, બહિર્ગોળ લેન્સનું સ્થાન = 50.0 cm, પડદાનું સ્થાન = 88.0 cm. : જો તે મીણબત્તીને લેન્સ તરફ 31.0 cm ના સ્થાને ખસેડે તો પ્રતિબિંબ ક્યાં રચાશે?
View SolutionI લંબાઈના અને A જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક નળાકાર સુવાહકનો અવરોધ R છે. 2l લંબાઈના અને તે જ દ્રવ્યના બનેલા એક બીજા વાહક તારનો અવરોધ R હોય, તો આડછેદનું ક્ષેત્રફળ……
View Solutionજો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.
View Solutionએક વિદ્યુત-પરિપથમાં 40 W, 60 W અને 100 W રેટિંગના ત્રણ વીજળીના ગોળા અનુક્રમે A, B અને C એક વિદ્યુત સ્ત્રોત સાથે સમાંતરમાં જોડેલા છે. તો ..............
View Solution