m, 2m, 3m અને 4m દળના ચાર ગોળાઓને સમાંતર બાજુ ચતુષ્કોણના ચાર ખૂણાઓ પર ગોઠવેલા છે. સમાંતર બાજુ ચતુષ્કોણની દરેક બાજુનું માપ 'a' જેટલું અને બે પાસપાસેની બાજુઓ વચ્ચેનો કોઈ એક ખૂણો 60 છે. સમાંતર બાજુ ચતુષ્કોણ XY સમતલમાં આવેલ છે અને દળ m ઉગમબિંદુ પર તથા દળ 4m અને X અક્ષ પર ગોઠવાયેલ છે, તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for m, 2m, 3m અને 4m દળના ચાર ગોળાઓને સમાંતર બાજુ ચતુષ્કોણના ચાર ખૂણાઓ પર ગોઠવેલા છે. સમાંતર બાજુ ચતુષ્કોણની દરેક બાજુનું માપ 'a' જેટલું અને બે પાસપાસેની બાજુઓ વચ્ચેનો કોઈ એક ખૂણો 60^circ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ X - Y સમતલમાં આવેલ છે અને દળ m ઉગમબિંદુ પર તથા દળ 4m અને X અક્ષ પર ગોઠવાયેલ છે, તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions