6 kg અને 2 m ત્રિજ્યાની એક વર્તુળાકાર રિંગ એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તેનું કેન્દ્ર યામપદ્ધત્તિના ઉગમબિંદુ પર સંપાત થાય. 2 kg દળના બે કણોને યામપદ્ધત્તિની X-અક્ષ અને Y-અક્ષ રિંગથી બનતા વર્તુળને જ્યાં છેદે ત્યાં મૂક્યા છે, તો સમગ્ર તંત્રના દ્રવ્યમાન-કેન્દ્રના સ્થાનસદિશ એ X-અક્ષ સાથે બનાવેલ કોણ શોધો.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for 6 kg અને 2 m ત્રિજ્યાની એક વર્તુળાકાર રિંગ એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તેનું કેન્દ્ર યામપદ્ધત્તિના ઉગમબિંદુ પર સંપાત થાય. 2 kg દળના બે કણોને યામપદ્ધત્તિની X-અક્ષ અને Y-અક્ષ રિંગથી બનતા વર્તુળને જ્યાં છેદે ત્યાં મૂક્યા છે, તો સમગ્ર તંત્રના દ્રવ્યમાન-કેન્દ્રના સ્થાનસદિશ એ X-અક્ષ સાથે બનાવેલ કોણ શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions