જયારે એક દ્રવ્યમાન કોઈ એક નિશ્ચિત બિંદુને અનુલક્ષીને સમતલમાં પરિભ્રમણ કરતું હોય ત્યારે તેનું કોણીય વેગમાન ..... હોય.

A

પરિભ્રમણ સમતલને લંબ દિશામાં

B

પરિભ્રમણ સમતલ સાથે 45 નો કોણ બનાવતી દિશામાં

C

ત્રિજ્યાની દિશામાં

D

ભ્રમણાક્ષને સ્પર્શકની દિશામાં

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:A

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for જયારે એક દ્રવ્યમાન કોઈ એક નિશ્ચિત બિંદુને અનુલક્ષીને સમતલમાં પરિભ્રમણ કરતું હોય ત્યારે તેનું કોણીય વેગમાન ..... હોય. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions