એક વ્યક્તિ ચાકગતિ કરતા ટેબલ પર પોતાના બંને હાથ ફેલાવીને ઊભો છે. અચાનક વ્યક્તિ તેના બંને હાથ નીચે લાવીને શરીરને સમાંતર રાખે છે, તો ચાકગતિઊર્જા K અને કોણીય વેગમાન L ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

A

K અને L બંને વધશે.

B

K અને L બંને બદલાશે નહી.

C

K અચળ રહેશે, L વધશે.

D

K વધશે, L અચળ રહેશે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for એક વ્યક્તિ ચાકગતિ કરતા ટેબલ પર પોતાના બંને હાથ ફેલાવીને ઊભો છે. અચાનક વ્યક્તિ તેના બંને હાથ નીચે લાવીને શરીરને સમાંતર રાખે છે, તો ચાકગતિઊર્જા K અને કોણીય વેગમાન L ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions