Doubtnut Promotions Sticky

લોખંડ અને એલ્યુમિનિયમમાંથી એક વર્તુળાકાર તકતી એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી ભૌમિતિક અક્ષને અનુલક્ષીને તે મહત્તમ જડત્વની ચાકમાત્રા પ્રાપ્ત કરે. આવું શક્ય બને, જયારે ........ .

A

અંદરના ભાગમાં એલ્યુમિનિયમ અને તેની આસપાસ લોખંડ હોય.

B

અંદરના ભાગમાં લોખંડ અને તેની આસપાસ એલ્યુમિનિયમ હોય.

C

લોખંડ અને એલ્યુમિનિયમ ક્રમિક સ્તર બનાવીને.

D

બહારની બંને સપાટીઓ લોખંડના પતરાની અને અંદરના સ્તરમાં એલ્યુમિનિયમનું પતરું રાખીને

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:A

|
Answer

Step by step video & image solution for લોખંડ અને એલ્યુમિનિયમમાંથી એક વર્તુળાકાર તકતી એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી ભૌમિતિક અક્ષને અનુલક્ષીને તે મહત્તમ જડત્વની ચાકમાત્રા પ્રાપ્ત કરે. આવું શક્ય બને, જયારે ........ . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions