નીચેનાં વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો :વિધાન : ઉષ્મીય વિકિરણના સારા પરાવર્તકો, નબળા ઉત્સર્જકો હોય છે. કારણ : ઉત્સર્જક પાવર (e) અને શોષકતા પાવર (a) નો ગુણોત્તર બધા જ પદાર્થો માટે કોઈ પણ તાપમાને અને સમાન તરંગલંબાઈ ધરાવતાં વિકિરણ માટે અચળ હોય છે.વિધાન અને કારણ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ વિધાનની સાચી સમજૂતી છે.
વિધાન અને કારણ બંને સત્ય છે, પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
વિધાન સાચું છે, પરંતુ કારણ ખોટું છે.
વિધાન અને કારણ બંને ખોટાં છે.
The correct Answer is:A
Step by step video & image solution for નીચેનાં વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો :વિધાન : ઉષ્મીય વિકિરણના સારા પરાવર્તકો, નબળા ઉત્સર્જકો હોય છે. કારણ : ઉત્સર્જક પાવર (e) અને શોષકતા પાવર (a) નો ગુણોત્તર બધા જ પદાર્થો માટે કોઈ પણ તાપમાને અને સમાન તરંગલંબાઈ ધરાવતાં વિકિરણ માટે અચળ હોય છે.વિધાન અને કારણ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- થર્મોડાયનેમિક્સ BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - થર્મોડાયનેમિક્સ EXERCISE - Exercise
460 Videos
- તરલના યાંત્રિક ગુણધર્મો BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - તરલના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise
269 Videos
- દોલનો અને તરંગોBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - દોલનો અને તરંગોEXERCISE - Exercise
385 Videos
Similar Questions
બધી જ રીતે સમાન એવા બે ધાતુઓ ના સળિયાઓના છેડા વેલ્ડિંગ કરી આકૃતિ (1) માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે તેમાંથી 20 cal ઉષ્મા પસાર થતા 4 min લાગે છે,હવે જો આ સળિયાઓને આકૃતિ (2) માં દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરી જોડવામાં આવે,તો આટલી ઉષ્મા ને પસાર થતા લાગતો સમય.....થાય.
,
View Solutionસામાન્ય પુખ્ત વ્યક્તિની શારીરની મહાધમનીમાંથી વહેતા - લોહીની સરેરાશ ઝડપ 0.33ms−1 હોય છે (મહાધમનીની ત્રિજ્યા 0.9 cm). મહાધમનીમાંથી લોહી 30 મિનીઓમાં જાય છે. જેમની દરેકની ત્રિજ્યા 0.5 cm છે, તો ધમનીમાંથી પસાર થતા લોહીની ઝકપ શોધો .
View Solutionએક સરળ આવર્તગતિ કરતા પદાર્થ માટે વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ 4v2=25–y2 છે ,તો સરળ આવર્તગતિ નો આવર્તકાળ શોધો.
View SolutionS = A(1 - e^-Bxt), જ્યાં s ઝડપ અને x સ્થાનાંતર હોય, તો B નો એકમ ........ .
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?
View Solutionપ્રશ્ન 1નો પરિપથ ફરી દોરો કે જેના અવરોધોમાંથી પસાર થતા વિદુતપ્રવાહને માપવા માટે એમીટર તથા 12Ωના અવરોધના છેડા વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે એક વોલ્ટમીટર લગાડેલ હોય. એમીટર અને વોલ્ટમીટરનાં અવલોકનો શું હશે ?
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionસાચો વિકલ્પ પસંદ કરો. અતિ લાંબા સુરેખ વિધુતપ્રવાહધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર,
View Solutionસાચો વિકલ્પ પસંદ કરો. તાંબાના તારનું એક લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે તેમાં પ્રેરિત થતા વિદ્યુતપ્રવાહની દિશા દર ...... પછી બદલાય છે.
View Solutionલાંબા (વિધુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીયક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે ?
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી વસ્તુનું પ્રતિબિંબ વિવર્ધિત અને વસ્તુ તરફ જ મળે.
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને અનંત અંતર અને સાધન વચ્ચે મૂકવાથી મળતું વસ્તુનું પ્રતિબિંબ ખૂબ જ નાનું અને મુખ્ય કેન્દ્ર તથા પ્રકાશીય કેન્દ્ર વચ્ચે વસ્તુ તરફ જ મળે.
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને અનંત અંતર વચ્ચે મૂકવાથી મળતું વસ્તુનું પ્રતિબિંબ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે ખૂબ જ નાનું અને તેની પાછળ મળે.
View Solutionકોઈ માધ્યમમાં ડૂબેલ કાચના લંબઘન પર આપાત થતું પ્રકાશનું કિરણ શા માટે પોતાને સમાંતર જ નિર્ગમન પામે છે? આકૃતિ દોરી સમજાવો.
View Solution