એક નળાકારમાં ઘર્ષણરહીત રીતે સરકી શકે તેવા પિસ્ટનના બનેલા બંધ પાત્રમાં રહેલા વાયુને અત્યંત ધીમા દરે 10 J ઊર્જા આપવામાં આવે છે. આમ કરતાં પિસ્ટન 10 cm જેટલો ખસે છે. જો પિસ્ટનનું ક્ષેત્રફળ 4 cm2 હોય, તો તંત્રની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ગણો. અચળ દબાણ 100 kPa છે.

A

8 J

B

10 J

C

4 J

D

6 J

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for એક નળાકારમાં ઘર્ષણરહીત રીતે સરકી શકે તેવા પિસ્ટનના બનેલા બંધ પાત્રમાં રહેલા વાયુને અત્યંત ધીમા દરે 10 J ઊર્જા આપવામાં આવે છે. આમ કરતાં પિસ્ટન 10 cm જેટલો ખસે છે. જો પિસ્ટનનું ક્ષેત્રફળ 4 cm^2 હોય, તો તંત્રની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ગણો. અચળ દબાણ 100 kPa છે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions