આદર્શ વાયુ માટે નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે : (1) અચળ દબાણે થતી પ્રક્રિયામાં જો તાપમાન T1 થી T2 થાય, તો આંતરિક ઊર્જામાં ફેરફાર ΔU=nCV(T2T1).(2) સમોષ્મી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય અને આંતરિક ઊર્જામાં થતો ફેરફારના મૂલ્યો સમાન હોય છે.(3) સમતાપી પ્રક્રિયામાં આંતરિક ઊર્જા અચળ રહે છે.(4) સમોષ્મી પ્રક્રિયામાં ઉષ્માની આપ-લે થતી નથી.

A

(2), (3)

B

(3), (4)

C

(1), (4)

D

(1), (2), (3), (4)

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for આદર્શ વાયુ માટે નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે : (1) અચળ દબાણે થતી પ્રક્રિયામાં જો તાપમાન T_1 થી T_2 થાય, તો આંતરિક ઊર્જામાં ફેરફાર DeltaU = nC_V(T_2 - T_1).(2) સમોષ્મી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય અને આંતરિક ઊર્જામાં થતો ફેરફારના મૂલ્યો સમાન હોય છે.(3) સમતાપી પ્રક્રિયામાં આંતરિક ઊર્જા અચળ રહે છે.(4) સમોષ્મી પ્રક્રિયામાં ઉષ્માની આપ-લે થતી નથી. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions