Doubtnut Promotions Sticky

આદર્શ વાયુ ચાર થર્માડાયનેમિક અવસ્થાઓમાંથી પસાર થઈ ચક્રિય પ્રક્રિયા અનુભવે છે. આ અવસ્થાઓ સાથે સંકળાયેલ ઉષ્મા-ઊર્જા (Q) અને કાર્ય (W) નાં મૂલ્યો નીચે મુજબ છે : Q1= 6000 J, Q2= -5500 J, Q3= -3000 J, Q4= 3500 J અને W1= 2500 J, W2= -1000 J, W3= -1200, W4= x J તંત્ર વડે થતા ચોખ્ખા કાર્ય અને શોષાતી ચોખ્ખી ઉષ્માનો ગુણોત્તર η છે, તો.x અને η નાં મૂલ્યો અનુક્રમે ........ છે.

A

500,7.5%

B

700,10.5%

C

1000, 21%

D

1500, 15%

Video Solution
|
Answer

Step by step video & image solution for આદર્શ વાયુ ચાર થર્માડાયનેમિક અવસ્થાઓમાંથી પસાર થઈ ચક્રિય પ્રક્રિયા અનુભવે છે. આ અવસ્થાઓ સાથે સંકળાયેલ ઉષ્મા-ઊર્જા (Q) અને કાર્ય (W) નાં મૂલ્યો નીચે મુજબ છે : Q_1= 6000 J, Q_2= -5500 J, Q_3= -3000 J, Q_4= 3500 J અને W_1= 2500 J, W_2= -1000 J, W_3= -1200, W_4= x J તંત્ર વડે થતા ચોખ્ખા કાર્ય અને શોષાતી ચોખ્ખી ઉષ્માનો ગુણોત્તર eta છે, તો.x અને eta નાં મૂલ્યો અનુક્રમે ........ છે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions