એક પરમાણ્વિક આદર્શ વાયુની આંતરિક ઊર્જા 1.5 nRT છે. 1 મોલ He વાયુ 8.5 cm2આડછેદવાળા, ઘર્ષણરહીત રીતે સરકી શકે તેવો પિસ્ટન ધરાવતા નળાકારમાં રહેલો છે. આ વાયુને અત્યંત ધીમા દરે 42 J ઉષ્મા આપવામાં આવે છે. તેથી તેના તાપમાનમાં 2 °C વધારો થાય છે. આ પ્રક્રિયા દરમિયાન પિસ્ટનનું સ્થાનાંતર શોધો. વાતાવરણનું દબાણ 105Pa

A

20 cm

B

10 cm

C

40 cm

D

30 cm

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for એક પરમાણ્વિક આદર્શ વાયુની આંતરિક ઊર્જા 1.5 nRT છે. 1 મોલ He વાયુ 8.5 cm^2આડછેદવાળા, ઘર્ષણરહીત રીતે સરકી શકે તેવો પિસ્ટન ધરાવતા નળાકારમાં રહેલો છે. આ વાયુને અત્યંત ધીમા દરે 42 J ઉષ્મા આપવામાં આવે છે. તેથી તેના તાપમાનમાં 2 °C વધારો થાય છે. આ પ્રક્રિયા દરમિયાન પિસ્ટનનું સ્થાનાંતર શોધો. વાતાવરણનું દબાણ 10^5 Pa by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions