દઢ દીવાલો ધરાવતા બોક્ષ A અને B પૈકી બોક્ષ A માં 1 મોલ N2 વાયુ To તાપમાને અને બોક્ષ B માં 1 મોલ He વાયુ (73To) તાપમાને રાખેલ છે. બંને બોક્ષમાં ઉષ્મીય સંપર્ક સ્થાપિત કરતાં બંને બોક્ષનું અંતિમ તાપમાન ગણો.
Tf=32To
Tf=52To
Tf=37To
Tf=73To
Step by step video & image solution for દઢ દીવાલો ધરાવતા બોક્ષ A અને B પૈકી બોક્ષ A માં 1 મોલ N_2 વાયુ T_o તાપમાને અને બોક્ષ B માં 1 મોલ He વાયુ (frac(7)(3)T_o) તાપમાને રાખેલ છે. બંને બોક્ષમાં ઉષ્મીય સંપર્ક સ્થાપિત કરતાં બંને બોક્ષનું અંતિમ તાપમાન ગણો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- થર્મોડાયનેમિક્સ BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - થર્મોડાયનેમિક્સ EXERCISE - Exercise
460 Videos
- તરલના યાંત્રિક ગુણધર્મો BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - તરલના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise
269 Videos
- દોલનો અને તરંગોBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - દોલનો અને તરંગોEXERCISE - Exercise
385 Videos
Similar Questions
બધી જ રીતે સમાન એવા બે ધાતુઓ ના સળિયાઓના છેડા વેલ્ડિંગ કરી આકૃતિ (1) માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે તેમાંથી 20 cal ઉષ્મા પસાર થતા 4 min લાગે છે,હવે જો આ સળિયાઓને આકૃતિ (2) માં દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરી જોડવામાં આવે,તો આટલી ઉષ્મા ને પસાર થતા લાગતો સમય.....થાય.
,
View Solutionસામાન્ય પુખ્ત વ્યક્તિની શારીરની મહાધમનીમાંથી વહેતા - લોહીની સરેરાશ ઝડપ 0.33ms−1 હોય છે (મહાધમનીની ત્રિજ્યા 0.9 cm). મહાધમનીમાંથી લોહી 30 મિનીઓમાં જાય છે. જેમની દરેકની ત્રિજ્યા 0.5 cm છે, તો ધમનીમાંથી પસાર થતા લોહીની ઝકપ શોધો .
View Solutionએક સરળ આવર્તગતિ કરતા પદાર્થ માટે વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ 4v2=25–y2 છે ,તો સરળ આવર્તગતિ નો આવર્તકાળ શોધો.
View Solutionઓહમ^-1 , મોલ^-1 Explain what unit it is.
View Solutionધાતુના 1 m લંબાઈ ધરાવતા તારનો 20^(circ) તાપમાને અવરોધ 26 Omega છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય, તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી ? કોષ્ટક 12.2નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો.
View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
View Solution4 Omega , 8 Omega , 12 Omega અને 24 Omega અવરોધ ધરાવતા ગૂંયળાઓને સંયોજિત કરતાં કેટલો: મહત્તમ અવરોધ મળે ?
View Solution4 Omega , 8 Omega , 12 Omega અને 24 Omega અવરોધ ધરાવતા ગૂંયળાઓને સંયોજિત કરતાં કેટલો: ન્ય્નતમ અવરોધ મળે ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionનીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?
View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
View Solutionએક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ 1 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ફિલામેન્ટના આડછેદમાંથી 16 s માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે?
View Solutionજો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.
View Solution