એક ઘર્ષણરહિત પિસ્ટન ધરાવતા નળાકારમાં T1 તાપમાને આદર્શ વાયુ રાખેલ છે. સમોષ્મી પ્રક્રિયાની મંદદથી પિસ્ટનને દબાવીને વાયુસ્તંભની ઊંચાઈ L1થી L2કરવામાં આવે છે. જો અંતિમ તાપમાનં T2 હોય, તો T1T2=........ .
(L1L2)23
L1L2
L2L1
(L3L1)23
Step by step video & image solution for એક ઘર્ષણરહિત પિસ્ટન ધરાવતા નળાકારમાં T_1 તાપમાને આદર્શ વાયુ રાખેલ છે. સમોષ્મી પ્રક્રિયાની મંદદથી પિસ્ટનને દબાવીને વાયુસ્તંભની ઊંચાઈ L_1થી L_2કરવામાં આવે છે. જો અંતિમ તાપમાનં T_2 હોય, તો frac(T_1)(T_2)=........ . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- થર્મોડાયનેમિક્સ BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - થર્મોડાયનેમિક્સ EXERCISE - Exercise
460 Videos
- તરલના યાંત્રિક ગુણધર્મો BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - તરલના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise
269 Videos
- દોલનો અને તરંગોBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - દોલનો અને તરંગોEXERCISE - Exercise
385 Videos
Similar Questions
બધી જ રીતે સમાન એવા બે ધાતુઓ ના સળિયાઓના છેડા વેલ્ડિંગ કરી આકૃતિ (1) માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે તેમાંથી 20 cal ઉષ્મા પસાર થતા 4 min લાગે છે,હવે જો આ સળિયાઓને આકૃતિ (2) માં દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરી જોડવામાં આવે,તો આટલી ઉષ્મા ને પસાર થતા લાગતો સમય.....થાય.
,
View Solutionસામાન્ય પુખ્ત વ્યક્તિની શારીરની મહાધમનીમાંથી વહેતા - લોહીની સરેરાશ ઝડપ 0.33ms−1 હોય છે (મહાધમનીની ત્રિજ્યા 0.9 cm). મહાધમનીમાંથી લોહી 30 મિનીઓમાં જાય છે. જેમની દરેકની ત્રિજ્યા 0.5 cm છે, તો ધમનીમાંથી પસાર થતા લોહીની ઝકપ શોધો .
View Solutionએક સરળ આવર્તગતિ કરતા પદાર્થ માટે વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ 4v2=25–y2 છે ,તો સરળ આવર્તગતિ નો આવર્તકાળ શોધો.
View Solutiont1=(sinθ)cosθ,t2=(sinθ)sinθ,t3=(cosθ)cosθ,t4=(cosθ)sinθ (A) t3>t1>t2 (B) t4>t2>t1 (C) t4>t1>t2 (D) t1>t3>t2
View SolutionThe vertices of a triangle are [a t_1t_2,a(t_1 +t_2)], [a t_2t_3,a(t_2 +t_3)], [a t_3t_1,a(t_3 +t_1)] Then the orthocenter of the triangle is (a) (-a, a(t_1+t_2+t_3)-at_1t_2t_3) (b) (-a, a(t_1+t_2+t_3)+at_1t_2t_3) (c) (a, a(t_1+t_2+t_3)+at_1t_2t_3) (d) (a, a(t_1+t_2+t_3)-at_1t_2t_3)
View SolutionThe vertices of a triangle are [at1t2,a(t1+t2)], [at2t3,a(t2+t3)], [at3t1,a(t3+t1)] Then the orthocenter of the triangle is (a) (−a,a(t1+t2+t3)−at1t2t3) (b) (−a,a(t1+t2+t3)+at1t2t3) (c) (a,a(t1+t2+t3)+at1t2t3) (d) (a,a(t1+t2+t3)−at1t2t3)
View SolutionThe vertices of a triangle are [at1t2,a(t1+t2)], [at2t3,a(t2+t3)], [at3t1,a(t3+t1)] Then the orthocenter of the triangle is: (a) (−a,a(t1+t2+t3)−at1t2t3) (b) (−a,a(t1+t2+t3)+a(t1t2t3) (c) (a,a(t1+t2+t3)+at1t2t3) (d) (a,a(t1+t2+t3)−at1t2t3)
View SolutionThe length of a meta! wire is L1 when the tension is T1 and L2 when the tension is T2. The unstretched length of the wire is
View SolutionShow that the points (at21,2at1)(at22,2at2) and (a,0) are collinear if t1t2=−1
View Solutionશિરોલંબ દિશા સાથે 60° નો ખૂણો બનાવતા ઢાળની ટોચ પરથી એક બ્લૉક સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરી, સચ્કીને તળિયે t1 સમયમાં પહોંચે છે. આટલી જ ઊંચાઈથી મુક્તપતન કરી પદાર્થ અધોદિશામાં t_2 સમયમાં તળિયે પહોંચે છે, તો t_1 : t_2=
View SolutionThe normal drawn at a point (at21,−2at1) of the parabola y2=4ax meets it again in the point (at22,2at2), then t2=t1+2t1 (b) t2=t1−2t1 t2=−t1+2t1 (d) t2=−t1−2t1
View SolutionThe vertices of a triangle are [a t_1t_2,a(t_1 +t_2)] , [a t_2t_3,a(t_2 +t_3)] , [a t_3t_1,a(t_3 +t_1)] Then the orthocenter of the triangle is (a) (-a, a(t_1+t_2+t_3)-at_1t_2t_3) (b) (-a, a(t_1+t_2+t_3)+at_1t_2t_3) (c) (a, a(t_1+t_2+t_3)+at_1t_2t_3) (d) (a, a(t_1+t_2+t_3)-at_1t_2t_3)
View SolutionLet T bt the set of all triangle in the coordinate plane. Show that the relations in T defined as R1={(T1,T2):T1,T2∈T} T1 is similar to T2 and R2={(T1,T2):T1,T2∈T}, T1 is congruent to T2, are equivalence relations.
View Solutionધાતુના 1 m લંબાઈ ધરાવતા તારનો 20^(circ) તાપમાને અવરોધ 26 Omega છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય, તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી ? કોષ્ટક 12.2નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો.
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solution