2 kg શુદ્ધ પાણીનું તાપમાન 0 °C થી 4 °C કરતાં તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર શોધો. પાણીની વિશિષ્ટ ઉષ્મા 4200 Jkg−1K−1 છે. 0 °C અને 4 °C પાણીની ઘનતા અનુક્રમે 999:9 kgm−3 અને 1000 kgm−3 છે. વાતાવરણનું દબાણ 105Pa છે.
36300 J
36030 J
33600 J
33060 J
Step by step video & image solution for 2 kg શુદ્ધ પાણીનું તાપમાન 0 °C થી 4 °C કરતાં તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર શોધો. પાણીની વિશિષ્ટ ઉષ્મા 4200 J kg^-1 K^-1 છે. 0 °C અને 4 °C પાણીની ઘનતા અનુક્રમે 999:9 kg m^-3 અને 1000 kg m^-3 છે. વાતાવરણનું દબાણ 10^5 Pa છે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- થર્મોડાયનેમિક્સ BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - થર્મોડાયનેમિક્સ EXERCISE - Exercise
460 Videos
- તરલના યાંત્રિક ગુણધર્મો BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - તરલના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise
269 Videos
- દોલનો અને તરંગોBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - દોલનો અને તરંગોEXERCISE - Exercise
385 Videos
Similar Questions
બધી જ રીતે સમાન એવા બે ધાતુઓ ના સળિયાઓના છેડા વેલ્ડિંગ કરી આકૃતિ (1) માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે તેમાંથી 20 cal ઉષ્મા પસાર થતા 4 min લાગે છે,હવે જો આ સળિયાઓને આકૃતિ (2) માં દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરી જોડવામાં આવે,તો આટલી ઉષ્મા ને પસાર થતા લાગતો સમય.....થાય.
,
View Solutionસામાન્ય પુખ્ત વ્યક્તિની શારીરની મહાધમનીમાંથી વહેતા - લોહીની સરેરાશ ઝડપ 0.33ms−1 હોય છે (મહાધમનીની ત્રિજ્યા 0.9 cm). મહાધમનીમાંથી લોહી 30 મિનીઓમાં જાય છે. જેમની દરેકની ત્રિજ્યા 0.5 cm છે, તો ધમનીમાંથી પસાર થતા લોહીની ઝકપ શોધો .
View Solutionએક સરળ આવર્તગતિ કરતા પદાર્થ માટે વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ 4v2=25–y2 છે ,તો સરળ આવર્તગતિ નો આવર્તકાળ શોધો.
View SolutionFind the change in the internal energy of 2 kg of water as it heated from 00C→40C. The specific heat capacity of water is 4200Jkg−1K−1 and its densities at 00C and 40C are 999.9kgm−3 and 1000kgm−3 respectively. atmospheric pressure =105 Pa.
View SolutionThe power of a system which can convert 10 kg of water at 30^@ C into ice 0^@ C in one minute (L_(ice) = 336000 J//Kg and S_(water) = 4200 J//kg//K ) will be
View SolutionWhen 1.5 kg of ice at 0^(@)C mixed with 2 kg of water at 70^(@)C in a container, the resulting temperature is 5^(@)C the heat of fusion of ice is ( s_("water") = 4186 j kg^(-1)K^(-1))
View SolutionBody 1 and body 2 are in a completely inelastic one-dimensional collision. What is their final momentum if their initial momenta are , respectively , (a)10 kg m/s and 0 , (b) 10 kg m/s and 4 kg m/s , (c ) 10 kg m/s and -4 kg m/s ?
View SolutionFind the change in the internal energy of 2 kg of water as it heated from 00C→40C. The specific heat capacity of water is 4200Jkg−1K−1 and its densities at 00C and 40C are 999.9kgm−3 and 1000kgm−3 respectively. atmospheric pressure =105 Pa.
View SolutionWhen 1.5 kg of ice at 0^(@)C mixed with 2 kg of water at 70^(@)C in a container, the resulting temperature is 5^(@)C the heat of fusion of ice is ( s_("water") = 4186 j kg^(-1)K^(-1))
View SolutionFind the change in the internal energy of 2kg of water as it heated from 00C→40C. The specific heat capacity of water is 4200Jkg−1K−1 and its densities at 00C and 40C are 999.9kgm−3 and 1000kgm−3 respectively. atmospheric pressure =105 Pa.

View Solutionસમુદ્રની ઊંડાઈ આશરે 2700 mm છે. પાણીની 45.4×10−11Pa^(-1)અનેઘનેતા10^(3) kg/m^3 છે, તો - સમુદ્રના તળિયે પાણીના કદમાં થતો આંશિક ફેરફાર શોધો.
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
View Solutionએક વિદ્યુત-પરિપથમાં 40 W, 60 W અને 100 W રેટિંગના ત્રણ વીજળીના ગોળા અનુક્રમે A, B અને C એક વિદ્યુત સ્ત્રોત સાથે સમાંતરમાં જોડેલા છે. તો ..............
View Solution