Doubtnut Promotions Sticky

સમાન લંબાઈ અને સમાન વ્યાસ ધરાવતા ત્રણ નળાકાર સળિયાઓ A, B અને C ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શ્રેણીમાં જોડેલ છે. ,તેમની ઉષ્માવાહકતા અનુક્રમે 2k, k અને 0.5k છે. સ્થાયી ઉષ્મા-અવસ્થામાં A અને C સળિયાઓના છેડા અનુક્રમે 100 °C અને 0 °C તાપમાને રાખેલ છે. સળિયાઓની વક્રાકાર સપાટીમાંથી થતો ઉષ્માનો વ્ય અવગણો. (1) A અને B સળિયાઓ વચ્ચેના જંક્શનનું તાપમાન ........ .(A) 55.7 °C (B) 65.7 °C (C) 75.7 °C (D) 85.7 °C (2) B અને C સળિયાઓ વચ્ચેના જંક્શનનું તાપમાન ........ .(A) 57.1 °C (B) 47.1 °C (C) ૩7.1 °C (D)27.1 °C (3) જોડાણની સમતુલ્ય ઉષ્માવાહકતા ........ .(A)7k3 (B)2k7 (C)5k3 (D)3k5
સમાન લંબાઈ અને સમાન વ્યાસ ધરાવતા ત્રણ નળાકાર સળિયાઓ A, B અને C ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શ્રેણીમાં જોડેલ છે. ,તેમની ઉષ્માવાહકતા અનુક્રમે 2k, k અને 0.5k છે. સ્થાયી ઉષ્મા-અવસ્થામાં A અને C સળિયાઓના છેડા અનુક્રમે 100 °C  અને 0 °C  તાપમાને રાખેલ છે. સળિયાઓની વક્રાકાર સપાટીમાંથી થતો ઉષ્માનો વ્ય અવગણો. (1) A અને B સળિયાઓ વચ્ચેના જંક્શનનું તાપમાન ........ .(A) 55.7 °C  (B) 65.7 °C  (C) 75.7 °C  (D) 85.7 °C  (2) B અને C સળિયાઓ વચ્ચેના જંક્શનનું તાપમાન ........ .(A) 57.1 °C  (B) 47.1 °C  (C) ૩7.1 °C  (D)27.1 °C   (3) જોડાણની સમતુલ્ય ઉષ્માવાહકતા ........ .(A)frac(7k)(3) (B)frac(2k)(7) (C)frac(5k)(3) (D)frac(3k)(5)

A

(1) - (A), (2) - (B), (3) - ( C )

B

(1) - (D), (2) - (A), (3) - ( B )

C

(1) - (D), (2) - (B), (3) - ( A )

D

(1) - (A), (2) - ( C ), (3) - ( D )

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

|
Answer

Step by step video & image solution for સમાન લંબાઈ અને સમાન વ્યાસ ધરાવતા ત્રણ નળાકાર સળિયાઓ A, B અને C ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શ્રેણીમાં જોડેલ છે. ,તેમની ઉષ્માવાહકતા અનુક્રમે 2k, k અને 0.5k છે. સ્થાયી ઉષ્મા-અવસ્થામાં A અને C સળિયાઓના છેડા અનુક્રમે 100 °C અને 0 °C તાપમાને રાખેલ છે. સળિયાઓની વક્રાકાર સપાટીમાંથી થતો ઉષ્માનો વ્ય અવગણો. (1) A અને B સળિયાઓ વચ્ચેના જંક્શનનું તાપમાન ........ .(A) 55.7 °C (B) 65.7 °C (C) 75.7 °C (D) 85.7 °C (2) B અને C સળિયાઓ વચ્ચેના જંક્શનનું તાપમાન ........ .(A) 57.1 °C (B) 47.1 °C (C) ૩7.1 °C (D)27.1 °C (3) જોડાણની સમતુલ્ય ઉષ્માવાહકતા ........ .(A)frac(7k)(3) (B)frac(2k)(7) (C)frac(5k)(3) (D)frac(3k)(5) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions