આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક મોલ દ્રિપરમાણુક વાયુ ચક્રિય પ્રક્રિયા ABC માંથી પસાર થાય છે. પ્રક્રિયા BC એ સમોષ્મી છે. A, B અને C આગળ તાપમાન અનુક્રમે 400 K, 800 K અને 600 K છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો

A

આખી ચક્રિય પ્રક્રિયા દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર 250R છે.

B

પ્રક્રિયા CA દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર 700R છે.

C

પ્રક્રિયા AB દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર -350R છે.

D

પ્રક્રિયા BC દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર -500R છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક મોલ દ્રિપરમાણુક વાયુ ચક્રિય પ્રક્રિયા ABC માંથી પસાર થાય છે. પ્રક્રિયા BC એ સમોષ્મી છે. A, B અને C આગળ તાપમાન અનુક્રમે 400 K, 800 K અને 600 K છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions

Similar Questions