સમાન તાપમાને રાખેલ ત્રણ પાત્રો A, B અને C પૈકી પાત્ર A માં O2, પાત્ર B માં N2 અને પાત્ર C માં O2 અને N2 નું નિશ્રણ છે. પાત્ર A માં O2 ના અણુની સરેરાશ ઝડપ v1 અને પાત્ર B માં N2 ના અણુની સરેરાશ ઝડપ v2છે, તો પાત્ર C માં O2 ના અણત્તી સરેરાશ ઝડપ ........ છે.
v1+v22
v1
√v2
√3kTm
The correct Answer is:B
Step by step video & image solution for સમાન તાપમાને રાખેલ ત્રણ પાત્રો A, B અને C પૈકી પાત્ર A માં O_2, પાત્ર B માં N_2 અને પાત્ર C માં O_2 અને N_2 નું નિશ્રણ છે. પાત્ર A માં O_2 ના અણુની સરેરાશ ઝડપ v_1 અને પાત્ર B માં N_2 ના અણુની સરેરાશ ઝડપ v_2છે, તો પાત્ર C માં O_2 ના અણત્તી સરેરાશ ઝડપ ........ છે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Topper's Solved these Questions
Similar Questions
5 લિટર કદના એ પત્રમાં 1.4 N2 વાયુ 1800 K તાપમાન ભરેલ છે. જો આ વાયુના 30% અણુ આ તાપમાને પરમાણુમાં વિભાજન પામતા હોઈ તો વાયુનું દબાણ શોધો.
01:35View Solution0.80m વ્યાસ ધરાવતા એક વર્તુળ પર એક કણ 100 પરિભ્રમણ 1 મિનિટમાં પૂર્ણ કરે છે, તો તેનો કોણીય વેગ શોધો.
01:20View Solutionસમીકરણ ઉકેલો : 6x2−13x+6=0
01:49View SolutionThree closed vessels A, B and C are at the same temperature T and contain gasses which obey the Maxwellian distribution of velocities. Vessel A contain only O2andN2. If the average speed of the O2 molecules in vessel A is v1 that of the N2 molecules in vessel B us v2, the average speed of the O2 molecules in vessel C is
01:47View SolutionS = A(1 - e^-Bxt), જ્યાં s ઝડપ અને x સ્થાનાંતર હોય, તો B નો એકમ ........ .
02:29View SolutionR_1 = (24 +- 0.5)Omega અને R_2 - (8 +- 0.3)Omega ના બે અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે, તો પરિણામી અવરોધ ........ .
02:31View Solutionએક એરોપ્લેનમાં લગાવેલ સ્પ્રિંગ બેલેન્સના છેડે એક પદાર્થ લટકાવેલ છે. ઓ એરોપ્લેનની ઊર્ધ્વદિશા ગતિ દરમ્યાન સ્મિંગ બેલેન્સના રીડિંગમાં…
02:48View SolutionSTP is 100 ml O_2, NH_3 અને CO_2 The number of atoms in each ....
04:37View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
03:28View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
03:31View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
01:15View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
02:24View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
02:45View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
02:57View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
02:29View Solutionએક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ 1 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ફિલામેન્ટના આડછેદમાંથી 16 s માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે?
03:09View Solution