23 °C તાપમાને અને 75 cm Hg ના દબાણશે, વાયુના અણુઓની સરેરાશ ગતિઊર્જા છે, તો 227 °C તાપમાને અને 150 cm Hg ના દબાણે વાયુના અણુઓની સરેરાશ ગતિઊર્જા ગણો.
The correct Answer is:D
Step by step video & image solution for 23 °C તાપમાને અને 75 cm Hg ના દબાણશે, H_2વાયુના અણુઓની સરેરાશ ગતિઊર્જા 5 xx 10^-14 erg છે, તો 227 °C તાપમાને અને 150 cm Hg ના દબાણે O_2 વાયુના અણુઓની સરેરાશ ગતિઊર્જા ગણો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
5 લિટર કદના એ પત્રમાં 1.4 N2 વાયુ 1800 K તાપમાન ભરેલ છે. જો આ વાયુના 30% અણુ આ તાપમાને પરમાણુમાં વિભાજન પામતા હોઈ તો વાયુનું દબાણ શોધો.
View Solution0.80m વ્યાસ ધરાવતા એક વર્તુળ પર એક કણ 100 પરિભ્રમણ 1 મિનિટમાં પૂર્ણ કરે છે, તો તેનો કોણીય વેગ શોધો.
View Solutionસમીકરણ ઉકેલો : 6x2−13x+6=0
View SolutionThe average kinetic energy of a gas at −23∘C and 75 cm pressure is 5×10−14erg for H2. The mean kinetic energy of the O2 at 227∘C and 150 cm pressure will be
View SolutionR_1 = (24 +- 0.5)Omega અને R_2 - (8 +- 0.3)Omega ના બે અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે, તો પરિણામી અવરોધ ........ .
View Solutionધાતુના 1 m લંબાઈ ધરાવતા તારનો 20^(circ) તાપમાને અવરોધ 26 Omega છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય, તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી ? કોષ્ટક 12.2નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો.
View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
View Solution2 Omega , 3 Omega અને 6 Omega ના અવરોધોને કેવી રીતે જોડશો કે જેથી પરિણામી અવરોધ : 4 Omega
View Solution2 Omega , 3 Omega અને 6 Omega ના અવરોધોને કેવી રીતે જોડશો કે જેથી પરિણામી અવરોધ : 1 Omega મળે.
View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solution9 V ની બેટરીને અવરોધો 0.2 Omega , 0.3 Omega , 0.4 Omega , 0.5 Omega અને 12 Omega સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, તો 12 Omega ના અવરોધ માંથી વહેતો વિધુતપ્રવાહ કેટલો ?
View Solutionનીચે આપેલાં પરિપથોમાં 2Ωના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો: 6 Vની બેટરી સાથે 1Ω અને 2Ωના અવરોધો શ્રેણીમાં
View Solutionનીચે આપેલાં પરિપથોમાં 2Ωના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો: 4 Vની બેટરી સાથે 12Ω અને 2Ωના અવરોધો સમાંતરમાં.
View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
View Solution