એક પાત્રમાં રહેલા H2 અને He વાયુ માટે નીચેના પેકી ક્યું વિધાન સત્ય છે ? (i) બંને વાયુના અણુઓની સુરેખ ગત્તિઊર્જા સમાન છે. (ii) બંને વાયુના અણુઓની સરેરાશ ગતિઊર્જા સમાન છે. (iii) H2 ના અણુઓની સરેરાશ ઊર્જા, He ના અણુઓની સરેરાશ ઊર્જાથી વધારે હશે. (iv) બંને વાયુના અણુઓની સરેરાશ ઊર્જા સમાન છે.
(I,iii)
(iii,iv)
(I,iv)
(ii,iii)
The correct Answer is:A
Step by step video & image solution for એક પાત્રમાં રહેલા H_2 અને He વાયુ માટે નીચેના પેકી ક્યું વિધાન સત્ય છે ? (i) બંને વાયુના અણુઓની સુરેખ ગત્તિઊર્જા સમાન છે. (ii) બંને વાયુના અણુઓની સરેરાશ ગતિઊર્જા સમાન છે. (iii) H_2 ના અણુઓની સરેરાશ ઊર્જા, He ના અણુઓની સરેરાશ ઊર્જાથી વધારે હશે. (iv) બંને વાયુના અણુઓની સરેરાશ ઊર્જા સમાન છે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
5 લિટર કદના એ પત્રમાં 1.4 N2 વાયુ 1800 K તાપમાન ભરેલ છે. જો આ વાયુના 30% અણુ આ તાપમાને પરમાણુમાં વિભાજન પામતા હોઈ તો વાયુનું દબાણ શોધો.
View Solution0.80m વ્યાસ ધરાવતા એક વર્તુળ પર એક કણ 100 પરિભ્રમણ 1 મિનિટમાં પૂર્ણ કરે છે, તો તેનો કોણીય વેગ શોધો.
View Solutionસમીકરણ ઉકેલો : 6x2−13x+6=0
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?
View Solutionનીચેના પ્રશ્નોના ઉત્તર કોષ્ટક 12.2માં આપેલ માહિતીની મદદથી આપો : ક્યું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
View Solutionઆપેલ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે. આ દર્શાવતી આકૃતિ દોરો.
View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solutionલાંબા (વિધુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીયક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે ?
View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
View Solutionતમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસું પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ?
View Solution