Doubtnut Promotions Sticky

80 cm લાંબી બૅરોમીટરની નળીમાં એક દિવસ દબાણ 76 cm દર્શાવે છે. આ નળીમાં થોડી માત્રામાં પાણી દાખલ કરતાં આ દબાણ 75.4 cm દર્શાવે છે, તો બૅરોમીટરમાં પારાની ઉપરના ભાગમાં સાપેક્ષ આર્દ્રતા શોધો. ઓરડાના તાપમાને સંતૃપ્ત બાષ્પદબાણનું મૂલ્ય 1 cm Hg છે.

A

0.4

B

0.3

C

0.6

D

0.7

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:c

|
Answer

Step by step video & image solution for 80 cm લાંબી બૅરોમીટરની નળીમાં એક દિવસ દબાણ 76 cm દર્શાવે છે. આ નળીમાં થોડી માત્રામાં પાણી દાખલ કરતાં આ દબાણ 75.4 cm દર્શાવે છે, તો બૅરોમીટરમાં પારાની ઉપરના ભાગમાં સાપેક્ષ આર્દ્રતા શોધો. ઓરડાના તાપમાને સંતૃપ્ત બાષ્પદબાણનું મૂલ્ય 1 cm Hg છે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions