એક પદાર્થ 20 m/s ના વેગથી એક ઓરડામાં એકબીજાથી 5 m દૂર આવેલી બે દીવાલોને લંબરૂપે ગતિ કરે છે. ઘર્ષણબળની ગેરહાજરીમાં અને દીવાલ સાથેની અથડામણ સ્થિતિસ્થાપક હોય તે સ્થિતિમાં પદાર્થની ગતિ ........ .

A

આવર્તીય ન હોય.

B

આવર્તીય હોય પરંતુ સરળ આવર્તીય ન હોય.

C

આવર્તીય અને સરળ આવર્તીય પણ હોય.

D

જેનો આવર્તકાળ સતત બદલાતો હોય તેવી આવર્તીય ગતિ હોય.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for એક પદાર્થ 20 m//s ના વેગથી એક ઓરડામાં એકબીજાથી 5 m દૂર આવેલી બે દીવાલોને લંબરૂપે ગતિ કરે છે. ઘર્ષણબળની ગેરહાજરીમાં અને દીવાલ સાથેની અથડામણ સ્થિતિસ્થાપક હોય તે સ્થિતિમાં પદાર્થની ગતિ ........ . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions