બે ઉદ્દગમો A અને B સમાન કંપવિસ્તાર અને સમાન આવૃત્તિવાળા બે હાર્મોનિક તરંગો ઉત્પન્ન કરે છે, જે સુરેખ રેખા પર પ્રસરણ પામી બિંદુ P આગળ પહોંચે છે. ઉદ્દગમો A માંથી ઉદ્ભવતા તરંગો ઉદ્દગમો B માંથી ઉદ્ભવતા તરંગો કરતાં કળામાં π5 જેટલા આગળ છે તથા AP અંતર એ BP અંતર કરતાં 50 cm જેટલું વધારે છે. જો તરંગની તરંગલંબાઈ 1 m હોય, તો બિંદુ p આગળ પરિણામી કંપવિસ્તાર શોધો.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for બે ઉદ્દગમો A અને B સમાન કંપવિસ્તાર અને સમાન આવૃત્તિવાળા બે હાર્મોનિક તરંગો ઉત્પન્ન કરે છે, જે સુરેખ રેખા પર પ્રસરણ પામી બિંદુ P આગળ પહોંચે છે. ઉદ્દગમો A માંથી ઉદ્ભવતા તરંગો ઉદ્દગમો B માંથી ઉદ્ભવતા તરંગો કરતાં કળામાં frac(pi)(5) જેટલા આગળ છે તથા AP અંતર એ BP અંતર કરતાં 50 cm જેટલું વધારે છે. જો તરંગની તરંગલંબાઈ 1 m હોય, તો બિંદુ p આગળ પરિણામી કંપવિસ્તાર શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions