એક દ્રઢ આધાર પરથી L લંબાઈ અને m1 દળવાળા એક નિયમિત દોરડાને ઊર્ધ્વસ્થિતિમાં લટકાવવામાં આવેલ છે. દોરડાના મુક્ત છેડે m2 દળનો એક બ્લોક જોડેલો છે. દોરડાના નીચેના છેડે λ1 તરંગલંબાઈવાળા એક લંબગત તરંગસ્પંદને ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ તરંગસ્પંદ દોરડાના બીજા છેડે પહોંચે ત્યારે તેની તરંગલંબાઈ λ2 છે, તો λ2λ1 = ........ .

A

m1m2

B

m1+m2m2

C

m2m1

D

m1+m2m1

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for એક દ્રઢ આધાર પરથી L લંબાઈ અને m_1 દળવાળા એક નિયમિત દોરડાને ઊર્ધ્વસ્થિતિમાં લટકાવવામાં આવેલ છે. દોરડાના મુક્ત છેડે m_2 દળનો એક બ્લોક જોડેલો છે. દોરડાના નીચેના છેડે lambda_1 તરંગલંબાઈવાળા એક લંબગત તરંગસ્પંદને ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ તરંગસ્પંદ દોરડાના બીજા છેડે પહોંચે ત્યારે તેની તરંગલંબાઈ lambda_2 છે, તો lambda_2/lambda_1 = ........ . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions