બે ઓપન ઓર્ગન પાઇપની મૂળભૂત આવૃત્તિઓ f1 અને f2 છે. તેમને એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે, તો રચાતી નવી ઓપન ઓર્ગન પાઇપની મૂળભૂત આવૃત્તિ ......... .
f1f2
f1+f2
f1f2f1+f2
√f1+f2
The correct Answer is:C
Step by step video & image solution for બે ઓપન ઓર્ગન પાઇપની મૂળભૂત આવૃત્તિઓ f_1 અને f_2 છે. તેમને એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે, તો રચાતી નવી ઓપન ઓર્ગન પાઇપની મૂળભૂત આવૃત્તિ ......... . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
એક સરળ આવર્તગતિ કરતા પદાર્થ માટે વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ 4v2=25–y2 છે ,તો સરળ આવર્તગતિ નો આવર્તકાળ શોધો.
View Solutionબધી જ રીતે સમાન એવા બે ધાતુઓ ના સળિયાઓના છેડા વેલ્ડિંગ કરી આકૃતિ (1) માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે તેમાંથી 20 cal ઉષ્મા પસાર થતા 4 min લાગે છે,હવે જો આ સળિયાઓને આકૃતિ (2) માં દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરી જોડવામાં આવે,તો આટલી ઉષ્મા ને પસાર થતા લાગતો સમય.....થાય.
,
View Solutionનીચેનામાંથી કયો એકમ ઊર્જાનો એકમ નથી ?
View SolutionR_1 = (24 +- 0.5)Omega અને R_2 - (8 +- 0.3)Omega ના બે અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે, તો પરિણામી અવરોધ ........ .
View Solutionજો વિધુતબલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 Omega હોય અને તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિધુતબલ્બ કેટલો વિધુતપ્રવાહ ખેંચશે ?
View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
View Solutionજયારે : 1Ω તથા 106Ω અવરોધો સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ નક્કી કરો.
View Solutionજયારે: 1Ω, 103 અને 106 અવરોધો સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ નક્કી કરો.
View Solutionવિધુત સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતર જોડતાં કયા ફાયદા થાય છે ?
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionજ્યારે અજ્ઞાત અવરોધના છેડા વચ્ચે 12 Vની બેટરી જોડવામાં આવે ત્યારે પરિપથમાં 2.5 mAનો પ્રવાહ વહે છે, તો અવરોધકનો અવરોધ શોધો.
View Solution9 V ની બેટરીને અવરોધો 0.2 Omega , 0.3 Omega , 0.4 Omega , 0.5 Omega અને 12 Omega સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, તો 12 Omega ના અવરોધ માંથી વહેતો વિધુતપ્રવાહ કેટલો ?
View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળાની અંદર ધકેલીએ તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
View Solution