Doubtnut Promotions Sticky

સોનોમીટરના તારના છેડે 9 kg નું દળ લટકાવતાં, સોનોમીટરનો તાર આપેલ આવૃત્તિવાળા સ્વરકાંટા વડે અનુનાદ અનુભવે છે અને બે ટેકાઓ વચ્ચે પાંચ પ્રસ્પંદ બિંદુઓ ઉદ્દભવે તેવું સ્થિત તરંગ રચાય છે. જો તારના છેડે M દળ લટકાવવામાં આવે, તો બે ટેકાઓ વચ્ચેના તેટલા જ અંતર માટે તાર આપેલ આવૃત્તિવાળા સ્વરકાંટા વડે અનુનાદ અનુભવે છે અને બે ટેકાઓ વચ્ચે ત્રણ પ્રસ્પંદ બિંદુઓ ઉદ્દભવે તેવું સ્થિત તરંગ રચાય છે, તો દળ M = ........... .

A

5 kg

B

20 kg

C

15 kg

D

25 kg

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:D

|
Answer

Step by step video & image solution for સોનોમીટરના તારના છેડે 9 kg નું દળ લટકાવતાં, સોનોમીટરનો તાર આપેલ આવૃત્તિવાળા સ્વરકાંટા વડે અનુનાદ અનુભવે છે અને બે ટેકાઓ વચ્ચે પાંચ પ્રસ્પંદ બિંદુઓ ઉદ્દભવે તેવું સ્થિત તરંગ રચાય છે. જો તારના છેડે M દળ લટકાવવામાં આવે, તો બે ટેકાઓ વચ્ચેના તેટલા જ અંતર માટે તાર આપેલ આવૃત્તિવાળા સ્વરકાંટા વડે અનુનાદ અનુભવે છે અને બે ટેકાઓ વચ્ચે ત્રણ પ્રસ્પંદ બિંદુઓ ઉદ્દભવે તેવું સ્થિત તરંગ રચાય છે, તો દળ M = ........... . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions