એક ધ્વનિ ઉદ્દગમ S, 100 Hz આવૃત્તિવાળા ધ્વનિતરંગોનું ઉત્સર્જન કરે છે તથા શ્રોતા O તેનાથી ચોક્કસ અંતરે સ્થિર રહેલ છે. જો ધ્વનિ ઉદ્દગમ S એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધ્વનિ ઉદ્દગમ અને શ્રોતાને જોડતી રેખા સાથે 60 નો કોણ બનાવતી દિશામાં 19.4ms1 ની ઝડપથી ગતિ કરતો હોય, તો સ્થિર શ્રોતા દ્વારા અનુભવાતી આવૃત્તિ ......... .(હવામાં ધ્વનિની ઝડપ 330ms1 છે. )

A

106 Hz

B

97 Hz

C

100 Hz

D

103 Hz

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for એક ધ્વનિ ઉદ્દગમ S, 100 Hz આવૃત્તિવાળા ધ્વનિતરંગોનું ઉત્સર્જન કરે છે તથા શ્રોતા O તેનાથી ચોક્કસ અંતરે સ્થિર રહેલ છે. જો ધ્વનિ ઉદ્દગમ S એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધ્વનિ ઉદ્દગમ અને શ્રોતાને જોડતી રેખા સાથે 60^circ નો કોણ બનાવતી દિશામાં 19.4 m s^(-1) ની ઝડપથી ગતિ કરતો હોય, તો સ્થિર શ્રોતા દ્વારા અનુભવાતી આવૃત્તિ ......... .(હવામાં ધ્વનિની ઝડપ 330 m s^(-1) છે. ) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions