એકબીજાની નજીક રહેલા બે ધ્વનિ ઉદ્દગામો વડે ઉત્સર્જાતા પ્રગામી તરંગો y1=4sin600πt અને y2=5sin608πt છે. આ ધ્વનિ ઉદ્દગામોની નજીક રહેલો શ્રોતા ……. અનુભવશે.

A

વધતાં અને ઘટતા ધ્વનિની તીવ્રતાના ગુણોત્તર 25 : 16 સાથે પ્રતિ સેકન્ડ 4 સ્પંદ

B

વધતાં અને ઘટતા ધ્વનિની તીવ્રતાના ગુણોત્તર 25 : 16 સાથે પ્રતિ સેકન્ડ 8 સ્પંદ

C

વધતાં અને ઘટતા ધ્વનિની તીવ્રતાના ગુણોત્તર 81 : 1 સાથે પ્રતિ સેકન્ડ 8 સ્પંદ

D

વધતાં અને ઘટતા ધ્વનિની તીવ્રતાના ગુણોત્તર 81 : 1 સાથે પ્રતિ સેકન્ડ 4 સ્પંદ

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for એકબીજાની નજીક રહેલા બે ધ્વનિ ઉદ્દગામો વડે ઉત્સર્જાતા પ્રગામી તરંગો y_1 = 4 sin 600pit અને y_2 = 5 sin 608pit છે. આ ધ્વનિ ઉદ્દગામોની નજીક રહેલો શ્રોતા ……. અનુભવશે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions