એક ટ્રસ્ટ પાસે ₹30000 નું ભંડોળ છે , ટ્રસ્ટને આ ભંડોળ બે જુદા જુદા પ્રકાર ના બોન્ડમાં રોકવું છે b. પ્રથમ બોન્ડ પ્રતી વર્ષ 5% વ્યાજ આપે છે અને બીજા બોન્ડ પ્રતિ વર્ષ 7% વ્યાજ આપે છે. જો ટ્રસ્ટ ને વાર્ષિક વ્યાજ (a) ₹18000 (b) ₹20000 મેળવવું હોય તો ટ્રસ્ટ એ ₹30000 બે બોન્ડમા રોકવા માટે મૂડીના કેવા ભાગ કરવા પડશે , તે ક્ષેનિક ગુણાકાર ઉપયોગથી નક્કી કરો. (b)₹2000 મળે તે ક્ષેણીકનાં ગુણાકાર ની મદદથી શોધો
Step by step video & image solution for એક ટ્રસ્ટ પાસે ₹30000 નું ભંડોળ છે , ટ્રસ્ટને આ ભંડોળ બે જુદા જુદા પ્રકાર ના બોન્ડમાં રોકવું છે b. પ્રથમ બોન્ડ પ્રતી વર્ષ 5% વ્યાજ આપે છે અને બીજા બોન્ડ પ્રતિ વર્ષ 7% વ્યાજ આપે છે. જો ટ્રસ્ટ ને વાર્ષિક વ્યાજ (a) ₹18000 (b) ₹20000 મેળવવું હોય તો ટ્રસ્ટ એ ₹30000 બે બોન્ડમા રોકવા માટે મૂડીના કેવા ભાગ કરવા પડશે , તે ક્ષેનિક ગુણાકાર ઉપયોગથી નક્કી કરો. (b)₹2000 મળે તે ક્ષેણીકનાં ગુણાકાર ની મદદથી શોધો by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
- BOOK - AKSHRANAND PUBLICATIONCHAPTER - શ્રેણિકEXERCISE - PRACTICE6videos
શ્રેણિક
- BOOK - AKSHRANAND PUBLICATIONCHAPTER - શ્રેણિકEXERCISE - EXAMPLE80videos
શ્રેણિક
- BOOK - AKSHRANAND PUBLICATIONCHAPTER - વિકલીતઅનેઉપયોગોEXERCISE - Exercise190videos
વિકલીતઅનેઉપયોગો
- BOOK - AKSHRANAND PUBLICATIONCHAPTER - સંબંધ અને વિધેયEXERCISE - Exercise396videos
સંબંધ અને વિધેય
Similar Questions
2×2 ના શ્રેણિકો A અને B શોધો કે જેથી 2A+3B=[2−11−3] 3A+2B=[57−13]
01:09View Solutionજો A=[1−324],B=[−145−2] તો સાબિત કરો કે (A+B)2≠A2+2AB+B2
02:46View Solutionએક ગોળાકાર ફુગ્ગા નો વ્યાસ 32(2x+1) છે , તો આ ફુગ્ગા ના ઘનફળ માં x ને સાપેક્ષથતાફેરફાર નો દર શોધો . ફુગ્ગો ગોળાકાર જ રહે છે .
02:48View Solutionનીચે આપેલ સંબંધો પૈકી પ્રત્યેક માટે તે સ્વવાચક, સંમિત અથવા પરંપરિત છે કે નહિ તે ચકસો. A={1,2,3,……13,14}, R={(x,y):3x−y=0}
02:04View Solution6 Vની બેટરી તેમાંથી પસાર થતા દર 1 કુલંબ વિધુતભારને કેટલી ઊર્જા આપે છે ?
00:41View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
04:28View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
04:37View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
03:28View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
01:50View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
03:08View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
02:08View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
02:39View Solutionવિદ્યુતપ્રવાહ ઉત્પન્ન કરવા વપરાતા સાધનને ......... કહે છે.
01:15View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
02:55View Solutionપરાવર્તનના નિયમો ...........ને લાગુ પડે છે.
02:24View Solutionએક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?
03:45View Solution