ધારો કે A={x1,x2,……x7} અને B={y1,y2,y3} એ અનુક્રમે સાત અને ત્રણ સભ્યો સમાવતા ગણ છે. એવા કુલ કેટલા f:A→B વ્યાપ્ત વિધેયો છે કે જેથી A ના બરોબર ત્રણ સભ્યો x માટે f(x)=y2 છે.
14⋅7C2
16⋅7C3
12⋅7C2
14⋅7C3
Step by step video & image solution for ધારો કે A = {x_1, x_2,……x_7} અને B = {y_1, y_2, y_3} એ અનુક્રમે સાત અને ત્રણ સભ્યો સમાવતા ગણ છે. એવા કુલ કેટલા f : A rarr B વ્યાપ્ત વિધેયો છે કે જેથી A ના બરોબર ત્રણ સભ્યો x માટે f(x) = y_2 છે. by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
જો A=[1−324],B=[−145−2] તો સાબિત કરો કે (A+B)2≠A2+2AB+B2
View Solutionએવા ઉદાહરણ આપો કે જે બધા બિંદુઓએ સતત હોય પરંતુ ફકત એ જ બિંદુ પર વિકલનીય ના હોય તેવું વિધેય ______________ છે .
View SolutionIf the points (x1,y1),(x2,y2)and(x3,y3) be collinear, show that: y2−y3x2x3+y3−y1x3x2+y1−y2x1x2=0
View Solutionयदि तीन बिंदु (x1,y1),(x2,y2) तथा (x3,y3) संरेख है तो सिद्ध कीजिए की
(x3−x1)(y2−y1)=(x2−x1)(y3−y1)
View SolutionIf the points (x1,y1),(x2,y2), and (x3,y3) are collinear show that y2−y3x2x3+y3−y1x3x1+y1−y2x1x2=0
View SolutionIf the join of (x1,y1) and (x2,y2) makes on obtuse angle at (x3,y3), then prove that (x3−x1)(x3−x2)+(y3−y1)(y3−y2)<0
View SolutionIf the points (x1,y1),(x2,y2), and (x3,y3) are collinear show that y2−y3x2x3+y3−y1x3x1+y1−y2x1x2=0
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solution6 Omega ના ત્રણ અવરોધોને તમે કેવી રીતે જોડશો કે જેથી જોડાણનો અવરોધ: 9 Omega
View Solution6 Omega ના ત્રણ અવરોધોને તમે કેવી રીતે જોડશો કે જેથી જોડાણનો અવરોધ: 4 Omega થાય.
View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
View SolutionAC જનરેટર અને DC જનરેટર વચ્ષેનો મૂળ તફાવત એ છે કે,
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન (ગોલીય અરીસા કે લેન્સ) અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી મળતું પ્રતિબિંબ વિવર્ધિત અને તેની પાછળ મળે.
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી વસ્તુનું પ્રતિબિંબ વિવર્ધિત અને વસ્તુ તરફ જ મળે.
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને અનંત અંતર વચ્ચે મૂકવાથી મળતું વસ્તુનું પ્રતિબિંબ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે ખૂબ જ નાનું અને તેની પાછળ મળે.
View Solutionએક વિદ્યુત-પરિપથમાં 40 W, 60 W અને 100 W રેટિંગના ત્રણ વીજળીના ગોળા અનુક્રમે A, B અને C એક વિદ્યુત સ્ત્રોત સાથે સમાંતરમાં જોડેલા છે. તો ..............
View Solution