R ના કોઈ બે ગણ A અને B અરિક્ત ગણો છે અને f:AB એ Bijective વિધેય છે.
વિધાન - 1 : f એ વ્યાપ્ત વિધેય છે.
વિધાન - 2 : g:BA એવું વિધેય મળે કે જેથી fog=IB હોય.

A

વિધાન - 1 સત્ય છે. વિધાન - 2 અસત્ય છે.

B

વિધાન - 1 સત્ય છે. વિધાન - 2 સત્ય છે. વિધાન - 2 એ વિધાન - 1 ની સમજૂતી છે.

C

વિધાન - 1 અસત્ય છે. વિધાન - 2 સત્ય છે.

D

વિધાન - 1 સત્ય છે. વિધાન - 2 સત્ય છે. વિધાન - 2 એ વિધાન - 1 ની સમજૂતી નથી.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for R ના કોઈ બે ગણ A અને B અરિક્ત ગણો છે અને f : A rarr B એ Bijective વિધેય છે. વિધાન - 1 : f એ વ્યાપ્ત વિધેય છે. વિધાન - 2 : g : B rarr A એવું વિધેય મળે કે જેથી fog = I_B હોય. by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions