બે ખેડૂતો રામકિશન અને ગુરુચરનસિંઘ, બાસમતી, પરમલ અને નૌરા નામના ત્રણ પ્રકારના ચોખાની ખેતી કરે છે. સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિનામાં બંને ખેડૂતોએ કરેલા ત્રણે ય પ્રકારના ચોખાના વેચાણની વિગત (રૂપિયામાં) નીચેના શ્રેણિકો A અને B માં આપી છે : સપ્ટેમ્બરનું વેચાણ (રૂપિયામાં):
બાસમતી પરમલ નૌરા
[100002000030000500003000010000] રામકિશન, ગુરુચરનસિંઘ
ઑક્ટોબરનું વેચાણ (રૂપિયામાં) :
બાસમતી પરમલ નૌરા
[5000100006000200001000010000] રામકિશન, ગુરુચરનસિંઘ
(ii) સપ્ટેમ્બરથી ઑક્ટોબર દરમિયાનનાં વેચાણમાં થયેલો ઘટાડો શોધો.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for બે ખેડૂતો રામકિશન અને ગુરુચરનસિંઘ, બાસમતી, પરમલ અને નૌરા નામના ત્રણ પ્રકારના ચોખાની ખેતી કરે છે. સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિનામાં બંને ખેડૂતોએ કરેલા ત્રણે ય પ્રકારના ચોખાના વેચાણની વિગત (રૂપિયામાં) નીચેના શ્રેણિકો A અને B માં આપી છે : સપ્ટેમ્બરનું વેચાણ (રૂપિયામાં): બાસમતી પરમલ નૌરા [[10000, 20000,30000], [50000,30000, 10000]] રામકિશન, ગુરુચરનસિંઘ ઑક્ટોબરનું વેચાણ (રૂપિયામાં) : બાસમતી પરમલ નૌરા [[5000, 10000,6000], [20000,10000, 10000]] રામકિશન, ગુરુચરનસિંઘ (ii) સપ્ટેમ્બરથી ઑક્ટોબર દરમિયાનનાં વેચાણમાં થયેલો ઘટાડો શોધો. by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions