નીચે આપેલા પ્રશ્ર્ન નંબર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો (દરેક 4 પ્રશ્ર્ના ગુણ છે):
બૅન્કમાં રાખેલ મુદસ વાર્ષિક 5% ના દરે સતત વધી રહ્યું છે બૅન્કમાં Rs 1000 થાપણ તરીકે મૂક્યા છે તો 10 વર્ષ પછી કેટલા થશે? (e0.5=1.648)
Step by step video solution for નીચે આપેલા પ્રશ્ર્ન નંબર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો (દરેક 4 પ્રશ્ર્ના ગુણ છે): બૅન્કમાં રાખેલ મુદસ વાર્ષિક 5% ના દરે સતત વધી રહ્યું છે બૅન્કમાં Rs 1000 થાપણ તરીકે મૂક્યા છે તો 10 વર્ષ પછી કેટલા થશે? (e^(0.5)=1.648) by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
Similar Questions
જો વ્યાખ્યાયિત હોય, તો પ્રશ્ન માં આપેલ વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ નક્કી કરો : d4ydx4+sin(y''')=0
02:28View Solutionδ=∣∣ ∣∣2−3560415−7∣∣ ∣∣ માટે ગુણધર્મ 1 ચકાસો.
02:53View Solutionજ્યારે (a) r=3 સેમી તથા (b) r=4 સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યા r ને સાપેક્ષ થતા ફેરફારનો દર શોધો.
02:48View Solutionતારનું દળ (0.34±0.003)g, ત્રિજ્યા (0.5±0.005)mm અને લંબાઈ (0.6 +- 0.006) cm છે, તો ઘનતામાં મળતી પ્રતિશત ત્રુટી ........ .
02:04View SolutionFe^(54), Fe^(55) અને Fe^(57) સમઘટકોના પ્રમાણ 5%, 90% and 5% છે, તો Feનું પરમાણિવય દળ = .....
00:41View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
04:28View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
04:37View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
01:51View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
03:28View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
03:42View Solution9 V ની બેટરીને અવરોધો 0.2 Omega , 0.3 Omega , 0.4 Omega , 0.5 Omega અને 12 Omega સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, તો 12 Omega ના અવરોધ માંથી વહેતો વિધુતપ્રવાહ કેટલો ?
01:28View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
02:28View Solutionવિદ્યુતમોટરનો સિદ્ધાંત શું છે ?
04:05View Solutionસાચો વિકલ્પ પસંદ કરો. તાંબાના તારનું એક લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે તેમાં પ્રેરિત થતા વિદ્યુતપ્રવાહની દિશા દર ...... પછી બદલાય છે.
01:28View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
02:39View Solutionએક 10 mm લાંબી સોય અંતર્ગોળ અરીસાની સામે ઊભી રાખી છે. આ સોયનું 5 mm લાંબું પ્રતિબિંબ દર્પણ સામે 30 cm દૂર રચાય છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
03:31View Solution