નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
સાબિત કરો કે ઉગમબિંદુ (2,1,1) બિંદુ સાથે જોડતી રેખા એ બિંદુઓ (3,5,−1),(4,3,−1) થી બનતી રેખાને લંખ છે.
Step by step video & image solution for નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. ) સાબિત કરો કે ઉગમબિંદુ (2,1,1) બિંદુ સાથે જોડતી રેખા એ બિંદુઓ (3, 5, -1), (4, 3, -1) થી બનતી રેખાને લંખ છે. by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
જો કોઈ રેખા x-અક્ષ, y-અક્ષ અને z-અક્ષ સાથે અનુક્રમે 90∘, 135∘, 45∘ માપના ખૂણા બનાવે, તો તેની દિકકોસાઇન શોધો.
View Solutionનીચેના પ્રતિવિધેય માટે તેની મુખ્ય કિંમત શોધો : sin−1(12)
View Solutionδ=∣∣ ∣∣2−3560415−7∣∣ ∣∣ માટે ગુણધર્મ 1 ચકાસો.
View SolutionInfinite dimming Ag^(+) The ionic conductivity of is ............... ( Ag^(+) = 5 times 10^(-4) Ohm ^ (- 1) , Cm2 (2) , Equivalent ^ (- 1) આયનિક વાહકતા છે.)
View Solutionગણ {1, 2} પર દ્વિક્ક્રિયાઓની કુલ સંખ્યા ……………….. છે.
View Solutionબે બિંદુઓ વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત 1 V છે તેનો અર્થ શું થાય ?
View Solutionવિઘુતહીટરની કૉઈલનો અવરોધ 100 Omega છે. તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડતાં કેટલો વિધુતપ્રવાહ ખેંચે ?
View Solutionનીચેના પ્રશ્નોના ઉત્તર કોષ્ટક 12.2માં આપેલ માહિતીની મદદથી આપો : ક્યું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે ?
View Solutionવિધુત સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતર જોડતાં કયા ફાયદા થાય છે ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solutionસાચો વિકલ્પ પસંદ કરો. તાંબાના તારનું એક લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે તેમાં પ્રેરિત થતા વિદ્યુતપ્રવાહની દિશા દર ...... પછી બદલાય છે.
View SolutionAC જનરેટર અને DC જનરેટર વચ્ષેનો મૂળ તફાવત એ છે કે,
View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
View Solution