સમઇલેક્ટ્રૉનીય સ્પીસિઝ F , Ne અને Na+ ના કદ શેનાથી અસર પામે છે ?

A

કેન્દ્રિય વીજભાર ( Z )

B

સંયોજકતા મુખ્ય ક્વૉન્ટમ આંક (n)

C

બાહ્યતમ કક્ષકોમાં ઇલેક્ટ્રૉન - ઇલેક્ટ્રૉન પારસ્પરિક ક્રિયા

D

ઉપર જણાવેલા પરિબળો પૈકી એકપણ નહિ કારણ કે તેઓના કદ સમાન છે .

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for સમઇલેક્ટ્રૉનીય સ્પીસિઝ F^- , Ne અને Na^+ ના કદ શેનાથી અસર પામે છે ? by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions