આયનીકરણ એન્થાલ્પી સંદર્ભે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે ?

A

ઇલેક્ટ્રૉનની સંખ્યામાં ક્રમશઃ વધારો થતા આયનીકરણ એન્થાલ્પી વધે છે .

B

ઉમદા વાયુ તત્ત્વની ઇલેક્ટ્રૉનીય રચનામાંથી ઇલેક્ટ્રૉન દૂર કરવામાં આવે છે ત્યારે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મહત્તમ હોય છે .

C

આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં એકદમ વધારો , સંયોજક્તા ઇલેક્ટ્રૉનનું દૂર થવાનું સૂચવે છે .

D

n ના નીચાં મૂલ્યવાળી કણકમાંથી ના ઊંચા મૂલ્યવાળી કક્ષક કરતાં સરળતાથી ઇલેક્ટ્રૉન દૂર કરી શકાય છે .

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for આયનીકરણ એન્થાલ્પી સંદર્ભે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે ? by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions