પરમેંગેનેટ આયન બ્રોમાઇઈડ આયન સાથે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરી મેંગેનીઝ ડાયૉક્સાઇડ અને બ્રોમેટ આયન બનાવે છે. આ પ્રક્રિયા માટે સમતોલિત આયન સમીકરણ લખો.
Step by step video & image solution for પરમેંગેનેટ આયન બ્રોમાઇઈડ આયન સાથે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરી મેંગેનીઝ ડાયૉક્સાઇડ અને બ્રોમેટ આયન બનાવે છે. આ પ્રક્રિયા માટે સમતોલિત આયન સમીકરણ લખો. by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ રેડોક્ષ પ્રક્રિયાઓ છે, તેનું વાજબીપણું પુરવાર કરો : CuO(s)+H2(g)→Cu(s)+H2O(g)
View Solutionરાસાયણિક બંધની રચના સમજાવો.
View Solutionએક પ્રવાહી નિશ્ચિત તાપમાને એક સીલ કરેલ ( sealed ) પાત્રમાં તેની બાષ્પ સાથે સંતુલનમાં છે . પાત્રનું કદ એકદમ જ વધી ગયું . બાષ્પદબાણ પર આ ફેરફારની શું પ્રારંભિક અસર હશે ?
View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
View Solutionઆપેલ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે. આ દર્શાવતી આકૃતિ દોરો.
View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળામાંથી બહાર કાઢીએ અને તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
View Solutionતમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસું પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ?
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી વસ્તુનું પ્રતિબિંબ વિવર્ધિત અને વસ્તુ તરફ જ મળે.
View Solutionકોઈ માધ્યમમાં ડૂબેલ કાચના લંબઘન પર આપાત થતું પ્રકાશનું કિરણ શા માટે પોતાને સમાંતર જ નિર્ગમન પામે છે? આકૃતિ દોરી સમજાવો.
View Solutionમાધ્યમનો વક્રીભવનાંક પ્રકાશની ઝડપ સાથે કેવી રીતે સંબંધિત છે ? કોઈ એક માધ્યમના બીજા માધ્યમને સાપેક્ષ વક્રીભવનાંકનો આ બંને માધ્યમોમાં પ્રકાશના વેગ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ તારવો.
View Solutionએક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ સફેદ પડદા પર ઝીલે છે. તે મીણબત્તી, લેન્સ અને પડદાના સ્થાન નીચે મુજબ નોંધે છે : મીણબત્તીનું સ્થાન = 12.0 cm, બહિર્ગોળ લેન્સનું સ્થાન = 50.0 cm, પડદાનું સ્થાન = 88.0 cm. : જો તે મીણબત્તીને લેન્સ તરફ વધુ ખસેડે, તો મળતા પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? આ માટે રચાતા પ્રતિબિંબને દર્શાવતી કિરણાકૃતિ દોરો.
View Solutionએક વિદ્યુત-પરિપથમાં 40 W, 60 W અને 100 W રેટિંગના ત્રણ વીજળીના ગોળા અનુક્રમે A, B અને C એક વિદ્યુત સ્ત્રોત સાથે સમાંતરમાં જોડેલા છે. તો ..............
View Solution