Doubtnut Promotions Sticky

એક પ્રયોગમાં પાસાની એક જોડને ફેંકવામાં આવે છે અને તેમના ઉપર દેખાતી સંખ્યાઓની નોંધ કરવામાં આવે છે. નીચે આપેલ ઘટનાઓનું વર્ણન કરો : A : સંખ્યાઓનો સરવાળો 8 કરતાં વધુ છે. B: બંને પાસાઓ ઉપર સંખ્યા 2 દેખાય છે. C : બંને સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 7 છે અને 3 નો ગુણિત છે. આ ઘટનાઓની કઇ જોડની ઘટનાઓ પરસ્પર નિવારક છે?

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for એક પ્રયોગમાં પાસાની એક જોડને ફેંકવામાં આવે છે અને તેમના ઉપર દેખાતી સંખ્યાઓની નોંધ કરવામાં આવે છે. નીચે આપેલ ઘટનાઓનું વર્ણન કરો : A : સંખ્યાઓનો સરવાળો 8 કરતાં વધુ છે. B: બંને પાસાઓ ઉપર સંખ્યા 2 દેખાય છે. C : બંને સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 7 છે અને 3 નો ગુણિત છે. આ ઘટનાઓની કઇ જોડની ઘટનાઓ પરસ્પર નિવારક છે? by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions