બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે. A: પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે. B: પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે. C: પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.
વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો (તમારા જવાબનું કારણ આપો) : A અને C પરસ્પર નિવારક છે.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે. A: પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે. B: પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે. C: પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે. વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો (તમારા જવાબનું કારણ આપો) : A અને C પરસ્પર નિવારક છે. by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions