(a) અને સ્થાનોએ રહેલા બે વિદ્યુતભારો અનુક્રમે અને ના તંત્રની (બાહ્યક્ષેત્ર વિના) વિદ્યુત સ્થિતિઊર્જા શોધો.
(b) આ બે વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુંદા પાડવા માટે કેટલું કાર્ય જરૂરી છે.
Step by step video & image solution for (a) (-9 cm, 0, 0) અને (9 cm, 0, 0) સ્થાનોએ રહેલા બે વિદ્યુતભારો અનુક્રમે 7 mu C અને -2 mu C ના તંત્રની (બાહ્યક્ષેત્ર વિના) વિદ્યુત સ્થિતિઊર્જા શોધો. (b) આ બે વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુંદા પાડવા માટે કેટલું કાર્ય જરૂરી છે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
ગોળાકાર વિદ્યુતભારિત કવચની આરપાર વિદ્યુતક્ષેત્ર અસતત હોય છે. અંદર તે શૂન્ય છે અને બહાર (σɛ0)n^ છે. આમ છતાં, વિદ્યુતસ્થિતિમાન સપાટીની આરપાર સતત છે અને સપાટી પર q4πɛ0R જેટલું છે.
View SolutionC, Si અને Ge ને એક સમાન લેટીસ બંધારણ છે. શા માટે C અવાહક છે જયારે Si અને Ge અર્ધવાહક છે ?
View Solutionदो आवेशों 7 μC तथा -2μC जो क्रमश : (-9 cm, 0, 0) तथा (9cm, 0, 0) पर स्थित हैं, के ऐसे निकाय, जिस पर कोई बाह्म क्षेत्र आरोपित नहीं है, की स्थिरवैधुत स्थितिज की ऊर्जा ज्ञात कीजिए ।
View SolutionTwo point charges of magnitude 4 mu C and-4 mu C are kept at points (-2 cm, 0) and (2 cm, 0) respectively. Calculate the magnitude of electric field intensity at points (0, 2 cm).
View SolutionDetermine the electrostatic potential energy of a system consisting of two charges 7 μC and - 2 μC (and with no external field) placed at (-9 cm, 0, 0) and (9 cm, 0, 0) respectively.
View SolutionDetermine the electrostatic potential energy of a system consisting of two charges 6 μC and - 3 μC (and with no external field) placed at (-9 cm, 0, 0) and (9 cm, 0, 0) respectively.
View SolutionR_1 = (24 +- 0.5)Omega અને R_2 - (8 +- 0.3)Omega ના બે અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે, તો પરિણામી અવરોધ ........ .
View Solution12 V વિધુતસ્થિતિમાનનો તફાવત ધરાવતાં બે બિંદુઓ વચ્ચે 2 C વિધુતભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે ?
View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionવિધુતમોટરની નામનિર્દેશવાળી આકૃતિ દોરો. તેનો સિદ્ધાંત અને કાર્ય સમજાવો. વિધુતમોટરમાં સ્પ્લીટ રિંગનું કાર્ય શું છે ?
View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
View Solutionનામનિર્દેશવાળી આકૃતિ દોરી વિધુત જનરેટરની અંતર્ગત રહેલો સિદ્ધાંત અને તેનું કાર્ય સમજાવો. બ્રશનું કાર્ય શું છે ?
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને અનંત અંતર વચ્ચે મૂકવાથી મળતું વસ્તુનું પ્રતિબિંબ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે ખૂબ જ નાનું અને તેની પાછળ મળે.
View Solutionલેન્સનો પાવર અને તેની કેન્દ્રલંબાઈ વચ્ચે શું સંબંધ છે? તમને અનુક્રમે 20 cm અને 40 cm કેન્દ્રલંબાઈના બે લેન્સ આપેલ હોય, તો તમે પ્રકાશના વધુ અભિસરણ માટે ક્યા લેન્સનો ઉપયોગ કરશો ?
View Solutionએક વિદ્યુત-પરિપથમાં 40 W, 60 W અને 100 W રેટિંગના ત્રણ વીજળીના ગોળા અનુક્રમે A, B અને C એક વિદ્યુત સ્ત્રોત સાથે સમાંતરમાં જોડેલા છે. તો ..............
View Solution