આકૃતિમાં દર્શાવેલા મીટરબ્રીજમાં ડાબી બાજુની ગેપમાં અજ્ઞાત અવરોધ X અને જમણી બાજુની ગેપમાં Y નું મૂલ્ય 12.5ohm હોય ત્યારે તટસ્થ બિંદુ તારના ઘન છેડાથી 39.5cm અંતરે મળતું હોય તો X નું મૂલ્ય શોધો.
Step by step video solution for આકૃતિમાં દર્શાવેલા મીટરબ્રીજમાં ડાબી બાજુની ગેપમાં અજ્ઞાત અવરોધ X અને જમણી બાજુની ગેપમાં Y નું મૂલ્ય 12.5 ohm હોય ત્યારે તટસ્થ બિંદુ તારના ઘન છેડાથી 39.5 cm અંતરે મળતું હોય તો X નું મૂલ્ય શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
12Vemf અને 0.4ω આંતરિક અવરોધ ધરાવતા સંગ્રાહક કોષમાંથી વધુમાં વધુ કેટલો પ્રવાહ ખેચી શકાય ?
View Solution200V 50Hzac સપ્લાય સાથે 100Ω અવરોધ જોડેલ છે.
(a) પરિપથમાં પ્રવાહનું rms મૂલ્ય શું હશે?
(b) એક પર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ (ચોખ્ખો-Net) પાવર કેટલો હશે?
View Solutionલેસર વડે 6.0×1014 Hz આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છ. ઉત્સર્જાયેલ પાવર 2.0×10^(-3) w છે : પ્રકાશની કિરણાવલિ ( beam ) માં રહેલા ફોટોનની ઊર્જા કેટલી હશે?
View SolutionA 0A.C. શ્રેણી પરિપથમાં 8 Omega અવરોધ અને 6 Omega રિએકટન્સ હાજર હોય તો પરિપથનો ઈમ્પિડન્સ શોધો.
View Solutionનીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
ઢ્ઢિપદી વિતરણના પ્રચલો n=5, p=0.30 હોય તો મધ્યક અને વિચરણ......... હોય
View SolutionS = A(1 - e^-Bxt), જ્યાં s ઝડપ અને x સ્થાનાંતર હોય, તો B નો એકમ ........ .
View SolutionThe velocity of a particle at the point of origin vec v = 3 hati + 4hatj m s^-1 And acceleration a = -6 hati - 8hatj ms ^ -2 છે, તો તેની ગતિ દરમ્યાન તેના સ્થાનના x યામનું મહત્તમ મૂલ્ય શોધો.
View Solutionજો વિધુતબલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 Omega હોય અને તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિધુતબલ્બ કેટલો વિધુતપ્રવાહ ખેંચશે ?
View Solutionધાતુના 1 m લંબાઈ ધરાવતા તારનો 20^(circ) તાપમાને અવરોધ 26 Omega છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય, તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી ? કોષ્ટક 12.2નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો.
View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionજ્યારે અજ્ઞાત અવરોધના છેડા વચ્ચે 12 Vની બેટરી જોડવામાં આવે ત્યારે પરિપથમાં 2.5 mAનો પ્રવાહ વહે છે, તો અવરોધકનો અવરોધ શોધો.
View Solutionલેન્સનો પાવર અને તેની કેન્દ્રલંબાઈ વચ્ચે શું સંબંધ છે? તમને અનુક્રમે 20 cm અને 40 cm કેન્દ્રલંબાઈના બે લેન્સ આપેલ હોય, તો તમે પ્રકાશના વધુ અભિસરણ માટે ક્યા લેન્સનો ઉપયોગ કરશો ?
View Solutionઅંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને.. : અનંત અંતરે મૂકેલ હોય.
View Solutionબહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને… : લેન્સના મુખ્ય કેન્દ્ર અને કેન્દ્રલંબાઈથી બમણું અંતર દર્શાવતા બિંદુ વચ્ચે મૂકેલ હોય.
View Solutionબહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને… : અનંત અંતરે મૂકેલ હોય.
View Solution